સ્કીપ ટુ કન્ટેન્ટ

ઑફિસ અને ટૂર વિશે માહિતી

અમારી ઑફિસો અને છાપકામની જગ્યા જોવા અમે તમને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. જગ્યા અને ટૂરનો સમય શોધો.

 

Tours Resumed: In many countries, we resumed tours of our branch offices on June 1, 2023. For details, contact the branch you would like to tour. Please do not visit if you test positive for COVID-19, display cold or flu-like symptoms, or have recently been exposed to someone who tested positive for COVID-19.

કેન્યા

Elgeyo Marakwet Rd

Kilimani area near Adams Arcade

NAIROBI

KENYA

+254 20-5141500

ટૂર

સોમવાર-શુક્રવાર

સવારે ૮:૦૦-૧૧:૦૦ અને બપોરે ૧:૦૦-૪:૦૦

સમયગાળો ૧.૫ કલાક

ઝલક

૧૦ અલગ અલગ ભાષાઓમાં અને કેન્યન સાઇન લેંગ્વેજમાં બાઇબલ આધારિત સાહિત્ય ભાષાંતર થાય છે. સ્થાનિક ભાષાઓમાં ઑડિયો અને વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે. ઘણા પડોશી દેશોમાં યહોવાના સાક્ષીઓના બાઇબલ શિક્ષણ કાર્યને ટેકો આપે છે.

ટૂર બ્રોશર ડાઉનલોડ કરો.