વધુ માહિતી—ક્રોએશિયા
- વસ્તી—૪૦,૩૮,૦૦૦
- પ્રકાશકો—૪,૬૮૭
- મંડળો—૫૭
- દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૮૭૦
રોવેન્યી, ક્રોએશિયા—ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા આપતા
રોવીની, ક્રોએશિયા—પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકની મદદથી બાઇબલનો અભ્યાસ કરતા
ઝગરેબ, ક્રોએશિયા—જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? પત્રિકા આપતા
ઝગરેબ, ક્રોએશિયા—શાસ્ત્રમાંથી આશાનો સંદેશો જણાવતા
પુલા, ક્રોએશિયા—પ્રાચીન રોમન એમ્પી થિયેટર પાસે ભવિષ્ય વિશે તમે શું વિચારો છો? પત્રિકા આપતા
કાસ્ટેલ, ગોમીલીકા, ડાલમાટિયા, ક્રોએશિયા—બંદર પર કામ કરનારને રિસેશમાં બાઇબલ સાહિત્ય આપતા