દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

જાપાન

  • ટોકિયો, જાપાન​—મૂકબધિર સ્ત્રીને jw.org વેબસાઇટ વાપરીને શાસ્ત્રનો સંદેશો જણાવતા

  • કામાઇસી, જાપાન—૨૦૧૧ના ધરતીકંપ અને સુનામી પછી કામચલાઉ ઘરમાં રહેતા ભોગ બનનારાઓ સાથે યહોવાના સાક્ષીઓ વાત કરી રહ્યા છે

  • ટોકિયો, જાપાન​—મૂકબધિર સ્ત્રીને jw.org વેબસાઇટ વાપરીને શાસ્ત્રનો સંદેશો જણાવતા

  • કામાઇસી, જાપાન—૨૦૧૧ના ધરતીકંપ અને સુનામી પછી કામચલાઉ ઘરમાં રહેતા ભોગ બનનારાઓ સાથે યહોવાના સાક્ષીઓ વાત કરી રહ્યા છે

વધુ માહિતી—જાપાન

  • વસ્તી—૧૨,૪૭,૫૨,૦૦૦
  • પ્રકાશકો—૨,૧૪,૪૫૭
  • મંડળો—૨,૮૮૮
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૫૮૩

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

જાપાનમાં ફેલાયો સત્યનો પ્રકાશ

ખાસ રીતે બનાવવામાં આવેલી “યેહૂ” નામની ગાડીઓ જાપાનમાં સાક્ષીકાર્યને આગળ ધપાવવામાં મદદરૂપ બની હતી.