વધુ માહિતી—કંબોડિયા
- વસ્તી—૧,૬૮,૫૫,૦૦૦
- પ્રકાશકો—૧,૧૧૬
- મંડળો—૧૭
- દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૧૫,૨૯૫
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
બાળપણમાં મેં કરેલી પસંદગી
કોલંબસ, ઓહાયો, અમેરિકામાં રહેતા એક છોકરાએ કંબોડિયાની ભાષા શીખવાનું નક્કી કર્યું. શા માટે? આ નિર્ણયથી તેના ભાવિ પર કેવી અસર પડી?