દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

માર્શેલ ટાપુઓ

  • લોરા ગામ, માઝુરો અટોલ, માર્શલ ટાપુઓ—માર્શલીઝ ભાષામાં કોપરા બનાવનારને ખુશખબર જણાવતા

વધુ માહિતી—માર્શેલ ટાપુઓ

  • વસ્તી—૬૧,૦૦૦
  • પ્રકાશકો—૧૩૮
  • મંડળો—
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૪૯૬

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—માઇક્રોનેશિયામાં

બીજા દેશોથી માઇક્રોનેશિયાના પૅસિફિક ટાપુઓમાં આવેલાં ભાઈ-બહેનો સામે મોટા ભાગે ત્રણ પડકારો આવે છે. રાજ્ય પ્રકાશકો એ પડકારોનો સામનો કઈ રીતે કરે છે?