વધુ માહિતી—યુક્રેઇન
- વસ્તી—૪,૧૧,૩૦,૦૦૦
- પ્રકાશકો—૧,૦૯,૩૭૫
- મંડળો—૧,૨૩૪
- દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૩૯૧
રશિયાનો યુક્રેઇન પર હુમલો—શું બાઇબલની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે?
એવું હોય તો આ બધાનો અંત કેવી રીતે આવશે એ વિશે બાઇબલ શું જણાવે છે?
જુઓ, શું બની રહ્યું છે!
યુક્રેઇનના યુદ્ધમાં ધર્મોનો હાથ—બાઇબલ શું કહે છે?
બંને દેશોના ચર્ચના આગેવાનો આ લડાઈમાં પોતાની સત્તાનો ઉપયોગ કરી રહ્યા છે. જે ઈસુની આજ્ઞાની તદ્દન વિરુદ્ધ છે.