વધુ માહિતી—સાઇપાન
- વસ્તી—૪૮,૦૦૦
- પ્રકાશકો—૨૨૦
- મંડળો—૩
- દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૨૨૪
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—માઇક્રોનેશિયામાં
બીજા દેશોથી માઇક્રોનેશિયાના પૅસિફિક ટાપુઓમાં આવેલાં ભાઈ-બહેનો સામે મોટા ભાગે ત્રણ પડકારો આવે છે. રાજ્ય પ્રકાશકો એ પડકારોનો સામનો કઈ રીતે કરે છે?