મહત્ત્વના બનાવો ક્યારે બન્યા
-
શરૂઆતમાં . . .
-
ઈ.સ. પૂર્વે ૪૦૨૬ ઈશ્વરે આદમને બનાવ્યો
-
ઈ.સ. પૂર્વે ૩૦૯૬ આદમનું મરણ
-
ઈ.સ. પૂર્વે ૨૩૭૦ પ્રલય આવ્યો
-
ઈ.સ. પૂર્વે ૨૦૧૮ ઇબ્રાહિમનો જન્મ
-
ઈ.સ. પૂર્વે ૧૯૪૩ ઇબ્રાહિમ સાથે કરાર
-
ઈ.સ. પૂર્વે ૧૭૫૦ યૂસફને ગુલામ તરીકે વેચી દીધો
-
ઈ.સ. પૂર્વે ૧૬૧૩ પહેલાં અયૂબની કસોટી થઈ
-
ઈ.સ. પૂર્વે ૧૫૧૩ ઇજિપ્તમાંથી ઇઝરાયલીઓ આઝાદ થયા
-
ઈ.સ. પૂર્વે ૧૪૭૩ યહોશુઆની આગેવાનીમાં ઇઝરાયલીઓ કનાનમાં આવ્યા
-
ઈ.સ. પૂર્વે ૧૪૬૭ મોટા ભાગનો કનાન દેશ કબજે કર્યો
-
ઈ.સ. પૂર્વે ૧૧૧૭ શાઉલને રાજા બનાવ્યો
-
ઈ.સ. પૂર્વે ૧૦૭૦ ઈશ્વરે રાજ્ય વિષે દાઊદને વચન આપ્યું
-
ઈ.સ. પૂર્વે ૧૦૩૭ સુલેમાન રાજા બન્યા
-
ઈ.સ. પૂર્વે ૧૦૨૭ યરુશાલેમમાં મંદિર બંધાઈ ગયું
-
લગભગ ઈ.સ. પૂર્વે ૧૦૨૦ ગીતોનું ગીતનું લખાણ પૂરું થયું
-
ઈ.સ. પૂર્વે ૯૯૭ ઇઝરાયલના બે ભાગલા પડ્યા
-
ઈ.સ. પૂર્વે લગભગ ૭૧૭ નીતિવચનોનું લખાણ પૂરું થયું
-
ઈ.સ. પૂર્વે ૬૦૭ યરુશાલેમનો વિનાશ; બાબિલોનમાં બંદીવાસ શરૂ થયો
-
ઈ.સ. પૂર્વે ૫૩૯ કોરેશ બાબિલોન જીતી લે છે
-
ઈ.સ. પૂર્વે ૫૩૭ યહૂદીઓ યરુશાલેમ પાછા ફર્યા
-
ઈ.સ. પૂર્વે ૪૫૫ યરુશાલેમની દીવાલો ફરી બાંધી; ૬૯ અઠવાડિયાંનાં વર્ષો શરૂ થયાં;
૬૯ અઠવાડિયાંનાં વર્ષો શરૂ થયાં -
ઈ.સ. પૂર્વે ૪૪૩ પછી માલાખીનું પુસ્તક લખાયું
-
લગભગ ઈ.સ. પૂર્વે ૨ ઈસુનો જન્મ
-
ઈ.સ. ૨૯ ઈસુ બાપ્તિસ્મા પામ્યા અને
ઈશ્વરના રાજ્ય વિષે ઈસુ શીખવવા લાગ્યા -
ઈ.સ. ૩૧ ઈસુએ ૧૨ પ્રેરિતોને પસંદ કર્યા; પહાડ પરનો ઉપદેશ આપ્યો
-
ઈ.સ. ૩૨ ઈસુએ લાજરસને જીવતો કર્યો
-
નીસાન ૧૪, ઈ.સ. ૩૩ ઈસુ મારી નંખાયા (નીસાન મહિનો માર્ચ-એપ્રિલમાં આવે)
-
નીસાન ૧૬, ઈ.સ. ૩૩ ઈસુ સજીવન કરાયા
-
સીવાન ૬, ઈ.સ. ૩૩ પેન્તેકોસ્ત; ઈસુના શિષ્યો ઈશ્વરની શક્તિથી ભરપૂર થયા (સીવાન મહિનો મે-જૂનમાં આવે)
-
ઈ.સ. ૩૬ કર્નેલ્યસ ઈસુનો શિષ્ય બને છે
-
લગભગ ઈ.સ. ૪૭-૪૮ પાઉલની પહેલી પ્રચાર મુસાફરી
-
લગભગ ઈ.સ. ૪૯-૫૨ પાઉલની બીજી પ્રચાર મુસાફરી
-
લગભગ ઈ.સ. ૫૨-૫૬ પાઉલની ત્રીજી પ્રચાર મુસાફરી
-
લગભગ ઈ.સ. ૬૦-૬૧ નજરકેદમાં પાઉલ પત્રો લખે છે
-
ઈ.સ. ૬૨ પહેલાં ઈસુના સાવકા ભાઈ યાકૂબ પત્ર લખે છે
-
ઈ.સ. ૬૬ યહૂદીઓ રોમ સામે બળવો કરે છે
-
ઈ.સ. ૭૦ રોમન લશ્કર યરુશાલેમ અને મંદિરનો નાશ કરે છે
-
લગભગ ઈ.સ. ૯૬ યોહાને પ્રકટીકરણ લખ્યું
-
લગભગ ઈ.સ. ૧૦૦ યોહાનનું મરણ, ઈસુના પ્રેરિતોમાં તે છેલ્લા હતા