હિંમત રાખો!
સવારે
-
૯:૩૦ સંગીત
-
૯:૪૦ ગીત નં. ૧૩૭ અને પ્રાર્થના
-
૯:૫૦ યહોવા આપણને હિંમત આપે છે
-
૧૦:૦૫ પરિસંવાદ: આ ઈશ્વરભક્તો જેવી હિંમત રાખીએ:
-
હનોખ
-
મુસા
-
યહોશાફાટ
-
પીતર
-
-
૧૧:૦૫ ગીત નં. ૧૭ અને જાહેરાતો
-
૧૧:૧૫ સેવાકાર્યમાં હિંમતવાન બનીએ
-
૧૧:૩૦ સમર્પણ
-
૧૨:૦૦ ગીત નં. ૪૮
બપોરે
-
૧:૧૦ સંગીત
-
૧:૨૦ ગીત નં. ૩૧ અને પ્રાર્થના
-
૧:૩૦ જાહેર પ્રવચન: યહોવાની જ ભક્તિ કરવાનો નિર્ણય લો
-
૨:૦૦ ચોકીબુરજ સારાંશ
-
૨:૩૦ ગીત નં. ૧૫૩ અને જાહેરાતો
-
૨:૪૦ પરિસંવાદ: દબાણનો સામનો કરીએ ત્યારે ઈસુની જેમ હિંમતથી કામ લઈએ
-
કુટુંબ તરફથી
-
સ્કૂલે
-
નોકરીએ
-
વિરોધીઓ તરફથી
-
-
૩:૪૦ હિંમત રાખો, “તમને મોટું ઇનામ મળશે”
-
૪:૧૫ ગીત નં. ૫૪ અને પ્રાર્થના