આ સવાલોના જવાબ સાંભળો
૧. આપણે કઈ રીતે ઈશ્વરને પ્રેમ બતાવી શકીએ? (પુન. ૧૩:૩, ૪; ૧ યોહા. ૫:૩)
૨. આપણે કેમ ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો જોઈએ? (૧ યોહા. ૪:૧૧, ૨૦, ૨૧)
૩. આપણે કઈ રીતે બધા લોકોને પ્રેમ બતાવી શકીએ? (લેવી. ૧૯:૧૮; એફે. ૫:૨૯)
૪. આપણે કઈ રીતે યહોવાની જેમ પ્રેમ બતાવી શકીએ? (૧ પીત. ૪:૮; કોલો. ૩:૧૩)
૫. આપણે કઈ રીતે યહોવાની સ્તુતિ કરતા રહી શકીએ? (ગીત. ૧૦૪:૩૩; ૧૪૬:૨, ૫)
૬. યહોવાને પૂરા દિલથી પ્રેમ કરવાનો શું અર્થ થાય? (નિર્ગ. ૩૪:૧૪; આમો. ૫:૧૫; રોમ. ૧૨:૧૧)