સરકીટ સંમેલન ૨૦૧૯-૨૦૨૦ માટે કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
સંમેલનનો વિષય છે, “પ્રેમ ઉત્તેજન આપે છે.”
“પ્રેમ ઉત્તેજન આપે છે”
સરકીટ સંમેલન કાર્યક્રમ સમજાવશે કે પ્રેમ કેવી રીતે જ્ઞાન કરતાં ચઢિયાતો છે અને આપણે જે કંઈ કરીએ એ પ્રેમથી કરીએ.
આ સવાલોના જવાબ સાંભળો
આ સવાલોના જવાબ કાર્યક્રમમાં મળશે.