બતાવો બાઇબલ પુસ્તક પ્રમાણે ઉત્પત્તિ નિર્ગમન લેવીય ગણના પુનર્નિયમ યહોશુઆ ન્યાયાધીશો રૂથ ૧ શમુએલ ૨ શમુએલ ૧ રાજાઓ ૨ રાજાઓ ૧ કાળવૃત્તાંત ૨ કાળવૃત્તાંત એઝરા નહેમ્યા એસ્તેર અયૂબ ગીતશાસ્ત્ર નીતિવચનો સભાશિક્ષક ગીતોનું ગીત યશાયા યર્મિયા યર્મિયાનો વિલાપ હઝકિયેલ દાનિયેલ હોશિયા યોએલ આમોસ ઓબાદ્યા યૂના મીખાહ નાહૂમ હબાક્કૂક સફાન્યા હાગ્ગાય ઝખાર્યા માલાખી માથ્થી માર્ક લૂક યોહાન પ્રેરિતોનાં કાર્યો રોમનો ૧ કોરીંથીઓ ૨ કોરીંથીઓ ગલાતીઓ એફેસીઓ ફિલિપીઓ કોલોસીઓ ૧ થેસ્સાલોનિકીઓ ૨ થેસ્સાલોનિકીઓ ૧ તિમોથી ૨ તિમોથી તિતસ ફિલેમોન હિબ્રૂઓ યાકૂબ ૧ પિતર ૨ પિતર ૧ યોહાન ૨ યોહાન ૩ યોહાન યહૂદા પ્રકટીકરણ અધ્યાય ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ યોહાને લખેલી ખુશખબર અધ્યાયો ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ મુખ્ય વિચારો ૧ શબ્દ મનુષ્ય બન્યો (૧-૧૮) બાપ્તિસ્મા આપનાર યોહાને આપેલી સાક્ષી (૧૯-૨૮) ઈસુ, ઈશ્વરનું ઘેટું (૨૯-૩૪) ઈસુના પ્રથમ શિષ્યો (૩૫-૪૨) ફિલિપ અને નથાનિયેલ (૪૩-૫૧) ૨ કાનામાં લગ્ન, પાણીમાંથી દ્રાક્ષદારૂ (૧-૧૨) ઈસુ મંદિરને શુદ્ધ કરે છે (૧૩-૨૨) ઈસુને ખબર છે કે લોકોનાં દિલમાં શું છે (૨૩-૨૫) ૩ ઈસુ અને નિકોદેમસ (૧-૨૧) ફરીથી જન્મ લેવો (૩-૮) ઈશ્વરે દુનિયાને પ્રેમ કર્યો (૧૬) ઈસુ વિશે યોહાનની છેલ્લી સાક્ષી (૨૨-૩૦) સ્વર્ગમાંથી આવનાર (૩૧-૩૬) ૪ ઈસુ અને સમરૂની સ્ત્રી (૧-૩૮) “પવિત્ર શક્તિથી અને સચ્ચાઈથી” ઈશ્વરની ભક્તિ કરવી (૨૩, ૨૪) ઘણા સમરૂનીઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકી (૩૯-૪૨) અધિકારીના દીકરાને ઈસુ સાજો કરે છે (૪૩-૫૪) ૫ બેથઝાથામાં બીમાર માણસ સાજો કરાયો (૧-૧૮) ઈસુને તેમના પિતાએ આપેલો અધિકાર (૧૯-૨૪) ગુજરી ગયેલા લોકો ઈસુનો અવાજ સાંભળશે (૨૫-૩૦) ઈસુ વિશેની સાક્ષી (૩૧-૪૭) ૬ ઈસુ ૫,૦૦૦ ને જમાડે છે (૧-૧૫) ઈસુ પાણી પર ચાલે છે (૧૬-૨૧) ઈસુ “જીવનની રોટલી” (૨૨-૫૯) ઈસુના શબ્દોથી ઘણાએ ઠોકર ખાધી (૬૦-૭૧) ૭ ઈસુ માંડવાના તહેવારમાં (૧-૧૩) ઈસુ તહેવારમાં શીખવે છે (૧૪-૨૪) ખ્રિસ્ત વિશે અલગ અલગ વિચારો (૨૫-૫૨) ૮ ઈસુ વિશે પિતા સાક્ષી આપે છે (૧૨-૩૦) ઈસુ “દુનિયાનો પ્રકાશ” (૧૨) ઇબ્રાહિમનાં બાળકો (૩૧-૪૧) “સત્ય તમને આઝાદ કરશે” (૩૨) શેતાનનાં બાળકો (૪૨-૪૭) ઈસુ અને ઇબ્રાહિમ (૪૮-૫૯) ૯ જન્મથી આંધળા માણસને ઈસુ દેખતો કરે છે (૧-૧૨) દેખતા થયેલા માણસને ફરોશીઓએ સવાલો કર્યા (૧૩-૩૪) આંધળા ફરોશીઓ (૩૫-૪૧) ૧૦ ઘેટાંપાળક અને ઘેટાંના વાડાઓ (૧-૨૧) ઈસુ ઉત્તમ ઘેટાંપાળક (૧૧-૧૫) “મારાં બીજાં ઘેટાં પણ છે” (૧૬) યહૂદીઓ મંદિરના ઉદ્ઘાટનના તહેવારમાં ઈસુને સવાલ કરે છે (૨૨-૩૯) ઘણા યહૂદીઓ માનતા નથી (૨૪-૨૬) “મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે” (૨૭) પિતા સાથે દીકરો એકતામાં છે (૩૦, ૩૮) યરદન પાર ઘણાએ શ્રદ્ધા મૂકી (૪૦-૪૨) ૧૧ લાજરસનું મરણ (૧-૧૬) માર્થા અને મરિયમને ઈસુ દિલાસો આપે છે (૧૭-૩૭) ઈસુ લાજરસને જીવતો કરે છે (૩૮-૪૪) ઈસુને મારી નાખવાનું કાવતરું (૪૫-૫૭) ૧૨ મરિયમ ઈસુના પગ પર તેલ રેડે છે (૧-૧૧) ઈસુનો વિજયી પ્રવેશ (૧૨-૧૯) ઈસુ પોતાના મરણની ભવિષ્યવાણી કરે છે (૨૦-૩૭) યહૂદીઓની ઓછી શ્રદ્ધા ભવિષ્યવાણી પૂરી કરે છે (૩૮-૪૩) ઈસુ દુનિયાનો ઉદ્ધાર કરવા આવ્યા (૪૪-૫૦) ૧૩ ઈસુ પોતાના શિષ્યોના પગ ધૂએ છે (૧-૨૦) ઈસુ જણાવે છે કે યહૂદા દગો દેશે (૨૧-૩૦) નવી આજ્ઞા (૩૧-૩૫) “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો” (૩૫) પિતર ઓળખવાની ના પાડશે એવી ભવિષ્યવાણી (૩૬-૩૮) ૧૪ ઈસુ જ પિતા પાસે જવાનો માર્ગ છે (૧-૧૪) “માર્ગ, સત્ય અને જીવન હું છું” (૬) ઈસુ વચન આપે છે કે પવિત્ર શક્તિ મોકલશે (૧૫-૩૧) “પિતા મારા કરતાં મહાન છે” (૨૮) ૧૫ ખરા દ્રાક્ષાવેલાનું ઉદાહરણ (૧-૧૦) ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવવાની આજ્ઞા (૧૧-૧૭) “એના કરતાં મોટો પ્રેમ કોઈ નથી” (૧૩) દુનિયા ઈસુના શિષ્યોને ધિક્કારે છે (૧૮-૨૭) ૧૬ ઈસુના શિષ્યોને કદાચ મારી નાખવામાં આવે (૧-૪ક) પવિત્ર શક્તિનું કામ (૪ખ-૧૬) શિષ્યોનો શોક આનંદમાં ફેરવાશે (૧૭-૨૪) દુનિયા પર ઈસુની જીત (૨૫-૩૩) ૧૭ પ્રેરિતો સાથે ઈસુની છેલ્લી પ્રાર્થના (૧-૨૬) ઈશ્વરને ઓળખવાથી હંમેશ માટેનું જીવન મળે છે (૩) ખ્રિસ્તીઓ દુનિયાના નથી (૧૪-૧૬) “તમારાં વચનો સત્ય છે” (૧૭) ‘મેં તમારું નામ જણાવ્યું છે’ (૨૬) ૧૮ યહૂદા ઈસુને દગો દે છે (૧-૯) પિતર તલવાર ચલાવે છે (૧૦, ૧૧) ઈસુને અન્નાસ પાસે લઈ જવાયા (૧૨-૧૪) પિતર ઓળખવાની પહેલી વાર ના પાડે છે (૧૫-૧૮) ઈસુ અન્નાસની આગળ (૧૯-૨૪) પિતર ઓળખવાની બીજી અને ત્રીજી વાર ના પાડે છે (૨૫-૨૭) ઈસુ પિલાતની આગળ (૨૮-૪૦) “મારું રાજ્ય આ દુનિયાનું નથી” (૩૬) ૧૯ ઈસુને કોરડા માર્યા અને તેમની મશ્કરી કરી (૧-૭) પિલાત ફરીથી ઈસુને પૂછે છે (૮-૧૬ક) ઈસુને ગલગથામાં વધસ્તંભે ખીલાથી જડી દીધા (૧૬ખ-૨૪) ઈસુ પોતાની મા માટે ગોઠવણ કરે છે (૨૫-૨૭) ઈસુનું મરણ (૨૮-૩૭) ઈસુની દફનવિધિ (૩૮-૪૨) ૨૦ ખાલી કબર (૧-૧૦) ઈસુ મરિયમ માગદાલેણને દેખાયા (૧૧-૧૮) ઈસુ પોતાના શિષ્યોને દેખાયા (૧૯-૨૩) થોમા શંકા કરે છે, પછી ભરોસો કરે છે (૨૪-૨૯) આ વીંટાનો હેતુ (૩૦, ૩૧) ૨૧ ઈસુ પોતાના શિષ્યોને દેખાયા (૧-૧૪) પિતર જણાવે છે કે તેને ઈસુ પર પ્રેમ છે (૧૫-૧૯) “મારાં ઘેટાંને ખવડાવ” (૧૭) ઈસુના વહાલા શિષ્યનું ભવિષ્ય (૨૦-૨૩) સમાપ્તિ (૨૪, ૨૫) અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર યોહાન—મુખ્ય વિચારો પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર યોહાન—મુખ્ય વિચારો ગુજરાતી યોહાન—મુખ્ય વિચારો https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt યોહાન પાન ૨૦૧૦-૨૦૧૨