સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યોહાનનો પહેલો પત્ર

અધ્યાયો

મુખ્ય વિચારો

    • જીવન આપનાર સંદેશો (૧-૪)

    • પ્રકાશમાં ચાલવું (૫-૭)

    • પોતાનાં પાપ કબૂલ કરવાં જરૂરી છે (૮-૧૦)

    • ઈસુના બલિદાનથી સુલેહ થઈ શકે છે (૧, ૨)

    • ઈશ્વરની આજ્ઞાઓ પાળવી (૩-૧૧)

      • જૂની અને નવી આજ્ઞા (૭, ૮)

    • પત્ર લખવાનાં કારણો (૧૨-૧૪)

    • દુનિયા માટે પ્રેમ રાખશો નહિ (૧૫-૧૭)

    • ખ્રિસ્ત-વિરોધી વિશે ચેતવણી (૧૮-૨૯)

    • આપણે ઈશ્વરનાં બાળકો છીએ (૧-૩)

    • ઈશ્વરનાં બાળકો અને શેતાનનાં બાળકો (૪-૧૨)

      • શેતાનનાં કામોનો ઈસુ નાશ કરશે ()

    • એકબીજાને પ્રેમ કરો (૧૩-૧૮)

    • ઈશ્વર આપણા હૃદય કરતાં મહાન છે (૧૯-૨૪)

    • સંદેશો ઈશ્વર પાસેથી છે કે નહિ એની તપાસ કરો (૧-૬)

    • ઈશ્વરને ઓળખો અને તેમને પ્રેમ કરો (૭-૨૧)

      • “ઈશ્વર પ્રેમ છે” (, ૧૬)

      • પ્રેમમાં કોઈ ડર નથી (૧૮)

    • ઈસુ પરની શ્રદ્ધા દુનિયાને હરાવે છે (૧-૧૨)

      • ઈશ્વર પરનો પ્રેમ એટલે શું ()

    • પ્રાર્થનાની શક્તિમાં ભરોસો (૧૩-૧૭)

    • દુષ્ટ દુનિયામાં સાવચેત રહો (૧૮-૨૧)

      • આખી દુનિયા શેતાનના કાબૂમાં છે (૧૯)