ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જૂન ૨૦૧૮
આ અંકમાં ઑગસ્ટ ૬થી સપ્ટેમ્બર ૨, ૨૦૧૮ માટેના અભ્યાસ લેખો છે.
“મારું રાજ્ય આ દુનિયાનું નથી”
રાજકીય અને સામાજિક મુદ્દાઓ વિશેના આપણા દૃષ્ટિકોણ પર ઈસુના ઉદાહરણની કેવી અસર પડી શકે?
યહોવા અને ઈસુ એકતામાં છે, એમ આપણે બધા પણ એકતામાં રહીએ
ઈશ્વરના લોકોની એકતા જાળવી રાખવા તમે શું કરી શકો?
ઈશ્વરની કૃપા તે મેળવી શક્યો હોત
યહુદાના રાજા રહાબામના દાખલા પરથી આપણને એ સમજવા મદદ મળશે કે ઈશ્વર આપણા બધામાં શું જુએ છે.
ઈશ્વરના નિયમો અને સિદ્ધાંતો દ્વારા આપણા અંતઃકરણને કેળવીએ
ઈશ્વરે આપણને હોકાયંત્ર આપ્યું છે, પણ આપણે ધ્યાન રાખવાનું છે કે, એ આપણને બરાબર દિશામાં દોરે.
યહોવાને મહિમા આપવા ‘તમારું અજવાળું પ્રકાશવા દો’
ખુશખબર ફેલાવવા ઉપરાંત બીજી બાબતોનો પણ સમાવેશ થાય છે.
જીવન સફર
બધી મુશ્કેલીઓમાં મને દિલાસો મળ્યો
એડવર્ડ બેઝલીએ કુટુંબની તકલીફો, ધાર્મિક વિરોધ, નિષ્ફળતા અને નિરાશાની લાગણીનો સામનો કર્યો હતો.
અભિવાદન કેટલું મહત્ત્વનું છે
નાના અભિવાદનથી પણ મોટી બાબતો પૂરી થાય છે.
શું તમને યાદ છે?
છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?