વિષયસૂચિ ચોકીબુરજ ૨૦૧૬
જે અંકમાં લેખ છપાયો હોય એની તારીખ બતાવે છે
અન્ય લેખો
ઈશ્વરનું રાજ્ય શું છે? નં. ૫
એક શબ્દ—જે ઘણું કહી જાય છે (“દીકરી”), નવે.
કયા નિયમને આધારે યહુદી ધર્મગુરુઓ છૂટાછેડાની પરવાનગી આપતા? નં. ૩
ચેતવણીને ધ્યાન આપો, નં. ૨
તમે ક્યાંથી દિલાસો મેળવી શકો? નં. ૪
દાઊદ અને ગોલ્યાથ—હકીકત કે વાર્તા? નં. ૪
નાતાલ વિશે શું જાણવું જોઈએ? નં. ૧
પોતાનું કોઈ ગુજરી જાય ત્યારે, નં. ૩
મરણ પછી આપણું શું થાય છે? નં. ૧
રોમન સરકારે યહુદિયામાં રહેતા યહુદીઓને આપેલી છૂટ, ઑક્ટો.
“લડાઈ તો યહોવાની છે” (દાઊદ), નં. ૪
શું એક વ્યક્તિ બીજાના ખેતરમાં જઈને કડવા દાણા વાવી આવતી? ઑક્ટો.
શું ગરીબી વગરની દુનિયા શક્ય છે? નં. ૧
શું હિંસા વગરની દુનિયા શક્ય છે? નં. ૩
સરખાવી જુઓ (પવિત્ર શાસ્ત્ર સાથે માન્યતા), નં. ૩
અભ્યાસ લેખો
અંધકારમાંથી બહાર લાવવામાં આવ્યા, નવે.
‘અજાણ્યાઓને પ્રેમ બતાવવાનું ભૂલશો નહિ,’ ઑક્ટો.
અપાર કૃપાને લીધે પાપની ગુલામીમાંથી આઝાદી મળી, ડિસે.
“અમે તારી સાથે આવીશું,” જાન્યુ.
આપણો સંપ વધારવા સાથ-સહકાર આપીએ, માર્ચ
ઈશ્વર સાથે કામ કરવાથી આનંદ મળે છે, જાન્યુ.
ઈશ્વરની અપાર કૃપા માટે આભાર માનીએ, જુલા.
ઈશ્વરની અપાર કૃપાની ખુશખબર ફેલાવીએ, જુલા.
“એકબીજાને દરરોજ ઉત્તેજન આપતા રહો,” નવે.
‘જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો,’ મે
‘જાગતા રહેવું’ શા માટે ખૂબ જરૂરી છે? જુલા.
જીવન તરફ લઈ જતું યહોવાનું માર્ગદર્શન, માર્ચ
જૂઠા ધર્મની ગુલામીમાંથી આઝાદી, નવે.
તમારી સર્વ ચિંતાઓ યહોવા પર નાખી દો, ડિસે.
તમે શાના આધારે નિર્ણયો લો છો? મે
તરુણો—શું તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો? માર્ચ
તરુણો—તમે બાપ્તિસ્મા માટે કઈ રીતે તૈયારી કરી શકો? માર્ચ
‘તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ,’ સપ્ટે.
“ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો,” એપ્રિ.
“પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ થાય જીવન અને શાંતિ,” ડિસે.
પવિત્ર શક્તિ પોતે આપણા હૃદયોમાં સાક્ષી પૂરે છે, જાન્યુ.
બીજા દેશમાં સેવા આપતી વખતે તમારી શ્રદ્ધા જાળવી રાખો, ઑક્ટો.
બીજાઓની ભૂલોને લીધે તમે ઠોકર ન ખાઓ, જૂન
બીજાઓને તાલીમ આપવી શા માટે જરૂરી છે? ઑગ.
ભક્તિમાં પ્રગતિ કરતા રહેવું શા માટે ખૂબ જરૂરી છે? ઑગ.
ભાઈઓ પરનો પ્રેમ બતાવતા રહો! જાન્યુ.
ભાવિની આશા પર પૂરી શ્રદ્ધા રાખો, ઑક્ટો.
મતભેદોને પ્રેમથી થાળે પાડીએ, મે
માતા-પિતા, બાળકોને શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરો, સપ્ટે.
‘યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે,’ જૂન
યહોવા પ્રત્યેની તમારી વફાદારી સાબિત કરો, ફેબ્રુ.
યહોવા મહાન કુંભાર, માનીએ તેમનો આભાર, જૂન
યહોવાએ કરેલી દરેક ગોઠવણનો લાભ લો, મે
યહોવાએ તેમને “મિત્ર” કહ્યા, ફેબ્રુ.
યહોવાના ગાઢ મિત્રોને અનુસરો, ફેબ્રુ.
યહોવાના વફાદાર સેવકો પાસેથી શીખો, ફેબ્રુ.
યહોવાનાં વચનોમાં શ્રદ્ધા બતાવો, ઑક્ટો.
યહોવાને દિલથી શોધનારાઓને તે ઈનામ આપે છે, ડિસે.
યહોવાનો આશીર્વાદ મેળવવા લડત આપતા રહો, સપ્ટે.
યુવાનો, તમારી શ્રદ્ધા મજબૂત કરો, સપ્ટે.
રાજ્યને શોધો, બીજી વસ્તુઓને નહિ, જુલા.
લગ્ન—એની શરૂઆત અને હેતુ, ઑગ.
વફાદાર રહીએ, યહોવાને માન્ય થઈએ, એપ્રિ.
વર્ણવી ન શકાય એવી ભેટ, શું તમને પ્રેમ બતાવવા પ્રેરે છે? જાન્યુ.
વિભાજિત દુનિયામાં કોઈનો પક્ષ ન લઈએ, એપ્રિ.
શાસ્ત્રના માર્ગદર્શન મુજબ વ્યવસ્થામાં આવેલા લોકો, નવે.
શું તમારો પહેરવેશ ઈશ્વરને મહિમા આપે છે? સપ્ટે.
શું તમે બાઇબલના માર્ગદર્શનને અમૂલ્ય ગણો છો? નવે.
શું તમે મહાન કુંભારના હાથે પોતાને ઘડાવા દો છો? જૂન
શું બાઇબલ આજે પણ તમારું જીવન બદલી રહ્યું છે? મે
સભાઓમાં શા માટે નિયમિત જવું જોઈએ? એપ્રિ.
સુખી લગ્નજીવનની ચાવી, ઑગ.
ખ્રિસ્તી જીવન અને ગુણો
સોના કરતાં કીમતી (ઈશ્વરનું ડહાપણ), ઑગ.
ઉચ્ચ અધિકારીઓની સામે ખુશખબરનું રક્ષણ કરવું, સપ્ટે.
શું આપણે પ્રાર્થના કરવી જોઈએ? નં. ૧
ચિંતા ના કરો, નં. ૨
દિલથી માફ કરો, નં. ૧
મંડળને મદદરૂપ બનો, માર્ચ
પ્રબોધકોના વલણને અનુસરો, માર્ચ
ખુશી ખુશી યહોવાની સેવા કરતા રહો, ફેબ્રુ.
નમ્ર મિજાજ—ડહાપણભર્યો માર્ગ, ડિસે.
હીરાની જેમ ચમકો (ઇમાનદારી), જૂન
અસલામતીનો સામનો કરવો, નં. ૨
‘ડહાપણ’ કેળવવા મહેનત કરો, ઑક્ટો.
કલ્પનાશક્તિ યોગ્ય રીતે વાપરો, એપ્રિ.
શું તમારું પ્રચારકાર્ય ઝાકળ જેવું છે? એપ્રિ.
જીવન સફર
અગાઉના નન હવે ખરા અર્થમાં બહેનો બન્યા (એફ. અને એ. ફર્નાન્ડિઝ), એપ્રિ.
આપવાથી મળતી ખુશીનો મેં અનુભવ કર્યો (આર. પાર્કીન), ઑગ.
તેઓએ સારો દાખલો બેસાડ્યો, હું તેઓનો પડછાયો બન્યો (ટી. મેક્લેન), ઑક્ટો.
‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો’ (ડી. હૉપકીનસન), ડિસે.
યહોવાએ મને તેમની સેવામાં સફળ કર્યો (સી. રોબીસન), ફેબ્રુ.
પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
યહોવાના સાક્ષીઓ
‘એ કામ મોટું છે’ (પ્રદાનો), નવે.
જેઓને કામ સોંપવામાં આવ્યું છે (અમેરિકાના સીદાર પોઈન્ટ, ઓહાયોમાં યોજાયેલ સંમેલન), મે
પોતાને સોંપી દીધા ઓશિઆનિયામાં, જાન્યુ.
પોતાને સોંપી દીધા ઘાનામાં, જુલા.
‘બ્રિટનના રાજ્ય પ્રચારકો—જાગો!!’ (૧૯૩૭), નવે.
યહોવાના માર્ગદર્શનથી ફાયદો મેળવીએ (અનુભવો), સપ્ટે.
‘યહોવાને મહિમા આપવાથી મને સારાં પરિણામો મળ્યાં છે’ (જર્મની, પ્રથમ વિશ્વયુદ્ધ), ઑગ.
લાખો લોકોમાં જાણીતી કાર—આપણી સાઉન્ડ કાર (બ્રાઝિલ), ફેબ્રુ.
શું આપણે ઈશ્વરને ઓળખી શકીએ? નં. ૧
વાચકો તરફથી પ્રશ્નો
અભિષિક્તોને મળતું “બ્યાનું” અને ‘મુદ્રા’ (૨કો ૧:૨૧, ૨૨), એપ્રિ.
“ઈશ્વરની વાણી” શું છે? (હિબ્રૂ ૪:૧૨), સપ્ટે.
બહિષ્કૃત વ્યક્તિને મંડળમાં પાછી લેવામાં આવે ત્યારે ખુશી વ્યક્ત કરવી, મે
યહોવાના સેવકો કયા સમયગાળા દરમિયાન મહાન બાબેલોનના બંદીવાન કે ગુલામ હતા? માર્ચ
લહિયાના ખડિયાવાળો માણસ અને સંહારક શસ્ત્ર લઈને ઊભેલા છ માણસો, જૂન
શું શેતાન ખરેખર ઈસુને મંદિર ઉપર લઈ ગયો હતો? (માથ ૪:૫; લુક ૪:૯), માર્ચ
સરકારી કર્મચારીને ભેટ કે બક્ષિસ આપવી, મે