ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ડિસેમ્બર ૨૦૧૮
આ અંકમાં ફેબ્રુઆરી ૪–માર્ચ ૩, ૨૦૧૯ માટેના અભ્યાસ લેખો છે.
જીવનના બાગની આતુરતાથી રાહ જોઈએ!
જીવનના બાગ વિશે તમે શું વિચારો છો? શું તમને લાગે છે કે ભાવિમાં બાગ જેવી દુનિયા હશે?
વાચકો તરફથી પ્રશ્નો
૨ કોરીંથીઓ ૧૨:૨માં જણાવેલા ‘ત્રીજા સ્વર્ગનો’ શો અર્થ થાય?
શું તમને યાદ છે?
છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?
“ઈશ્વરે જેને જોડ્યું છે” એને માન આપો
છૂટાછેડા અને ફરી લગ્ન કરવા માટેનું ફક્ત એક કારણ કયું છે?
અમારી સાથે ‘યહોવા ઉદારતાથી વર્ત્યા છે’
જેન-મારે બોકાર્ટની જીવન સફર વાંચો, જેમણે ૫૦ કરતાં વધારે વર્ષો ફ્રાંસની શાખા કચેરીમાં તેમની પત્ની ડેનિયેલા સાથે સેવા આપી છે.
યુવાનો, ઈશ્વર ચાહે છે કે તમે સુખી થાઓ
કઈ ચાર બાબતોથી યુવાનોને જીવનમાં ખુશી અને સંતોષ મળી શકે?
યુવાનો, તમે જીવનમાં સુખી થઈ શકો છો
ગીતશાસ્ત્ર ૧૬ના શબ્દો યુવાનોને કઈ રીતે હમણાં અને ભાવિમાં સંતોષ મેળવવા મદદ કરે છે?
“ન્યાયીઓ યહોવામાં આનંદ કરશે”
તકલીફો હોવા છતાં આપણે કઈ રીતે ખુશ રહી શકીએ?
ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૧૮ની વિષયસૂચિ
ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૧૮માં આવેલા લેખોની વિષય પ્રમાણેની સૂચિ.