ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ માર્ચ ૨૦૧૭

આ અંકમાં મે ૧-૨૮, ૨૦૧૭ માટેના અભ્યાસ લેખો છે.

જીવન સફર

સમજુ દોસ્તોની સંગત, લાવી જીવનમાં રંગત

વર્ષો દરમિયાન તેમણે અનેક પડકારજનક અને રોમાંચક સોંપણીઓ હાથ ધરી છે.

જેઓ માનના હકદાર છે, તેઓને માન આપો

કોણ માનના હકદાર છે અને શા માટે? તેઓને માન આપવાથી તમને શો ફાયદો થશે?

શ્રદ્ધા રાખો—સમજી-વિચારીને નિર્ણય લો!

અમુક નિર્ણયોની જીવન પર ઊંડી અસર થાય છે. સારા નિર્ણયો લેવા ક્યાંથી મદદ મળી શકે?

પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ!

યહુદાના રાજાઓ આસા, યહોશાફાટ, હિઝકિયા અને યોશિયાએ ભૂલો કરી હતી. તો યહોવાએ શા માટે કહ્યું કે, તેઓનું હૃદય સંપૂર્ણ હતું?

લખેલી વાતોને શું તમે દિલમાં ઉતારશો?

આપણે બીજાઓની ભૂલો પરથી શીખી શકીએ છીએ, ખાસ કરીને બાઇબલમાં ઉલ્લેખ થયેલી ભૂલોમાંથી.

મુસીબતના સમયે સાથ આપે એ જ સાચો મિત્ર!

તમારા કોઈ દોસ્તને તમારી જરૂર પડે ત્યારે તમે કઈ રીતે તેને મદદ કરી શકો?

માટીના પાત્ર પર, બાઇબલનું પાત્ર

૨૦૧૨માં પુરાતત્ત્વશાસ્ત્રીઓને ૩,૦૦૦ વર્ષ જૂની બરણીના ટુકડા મળી આવ્યા. એનાથી સંશોધકોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો. શા માટે?