ચોકીબુરજ નં. ૧ ૨૦૨૦ | સાચી માહિતી ક્યાંથી મળી શકે
જીવનના મહત્ત્વના સવાલો વિશે બાઇબલ સાચી માહિતી આપે છે.
સાચી માહિતી ક્યાંથી મળી શકે?
આજે ભરોસો તોડવો અને હકીકતોને મારી-મચકોડીને રજૂ કરવાનું ચલણ જોરમાં છે. આવી મુશ્કેલીઓ હોવા છતાં પણ આપણે જીવનને લગતા મહત્ત્વના સવાલોના ખરા જવાબ મેળવી શકીએ છીએ.
બાઇબલ—સાચી માહિતીનો ખજાનો
તમે ખાતરી રાખી શકો કે બાઇબલ જે કહે છે એ ભરોસાપાત્ર છે.
ઈશ્વર અને ઈસુ ખ્રિસ્ત વિશે સાચી માહિતી
યહોવા અને ઈસુ ખ્રિસ્ત વચ્ચે શું ફરક છે?
ઈશ્વરનું રાજ્ય શું છે?
ઈશ્વરના રાજ્યના રાજા કોણ છે, એ રાજ્ય ક્યાં છે, એ શું કરશે, એના શાસકો અને એની પ્રજા વિશે બાઇબલની કલમોમાં જણાવ્યું છે.
આપણું ભાવિ કેવું છે?
આ પૃથ્વી અને એમાં વસનારા લોકોના ભાવિ વિશે ઈશ્વરના વચનો પર પૂરી આશા રાખો.
સાચી માહિતી તમારું જીવન બદલી શકે છે
ઈશ્વરે શાસ્ત્રમાં આપેલી સાચી માહિતી જાણવાથી ઘણા ફાયદાઓ થાય છે.