સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ નં. ૨ ૨૦૧૭ | જીવન અને મૃત્યુ—શાસ્ત્ર શું કહે છે?

તમે શું કહેશો?

શું મૃત્યુ પણ ઈશ્વરની યોજનાનો એક ભાગ છે? શાસ્ત્ર જણાવે છે:

“[ઈશ્વર] તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મરણ હશે જ નહિ.”પ્રકટીકરણ ૨૧:૪.

ચોકીબુરજના આ અંકમાં જીવન અને મૃત્યુ વિશે બાઇબલ શું શીખવે છે, એની ચર્ચા થઈ છે.

 

મુખ્ય વિષય

મૂંઝવી નાખતો સવાલ

મૃત્યુ પછી શું થાય છે, એ વિશે લોકોની અલગ અલગ માન્યતા છે. આ સવાલનો ભરોસાપાત્ર જવાબ ક્યાંથી મળી શકે?

મુખ્ય વિષય

જીવન અને મૃત્યુ—શાસ્ત્ર શું કહે છે?

શું મૃત્યુ પછી આપણે કોઈ રીતે જીવિત રહીએ છીએ? શું આપણો આત્મા અમર રહે છે? મરણ પામેલા લોકો ક્યાં છે?

સ્નેહીજન જીવલેણ બીમારીનો શિકાર બને ત્યારે

દર્દીને દિલાસો આપવા અને તેની સારી સંભાળ રાખવા કુટુંબીજનો શું કરી શકે? સાર-સંભાળ લેતા કુટુંબીજનો કઈ રીતે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકે?

ઇલિઆસ હટર—અને તેમના નોંધપાત્ર હિબ્રૂ બાઇબલો

૧૬મી સદીના વિદ્વાન ઇલિઆસ હટરે હિબ્રૂ ભાષામાં બે બાઇબલ આવૃત્તિ બહાર પાડી હતી, જે અનમોલ છે.

સૌથી નાનો અક્ષર, આપે મોટી ખાતરી

ઈસુએ સૌથી નાના અક્ષરની વાત કરી ત્યારે, તેમનો મુખ્ય મુદ્દો શો હતો?

બાગ જેવી સુંદર પૃથ્વી—સપનું કે હકીકત?

સાફ જોઈ શકાય કે, ખોવાયેલો પારાદેશ એવી સોનેરી દોરી છે, જે આખા માનવ ઇતિહાસમાં વણાયેલી છે. શું એ ખોવાયેલો પારાદેશ ક્યારેય પાછો મેળવી શકાશે?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

ચિંતા અને તણાવ તો માનવજીવનનો ભાગ બની ગયો છે. શું ચિંતા વગરનું જીવન શક્ય છે?

બીજી ઓનલાઇન માહિતી

આપણા પર મરણ કેમ આવે છે?

શાસ્ત્રમાંથી આ સવાલનો જવાબ આપણને દિલાસો અને આશા આપે છે.