વિષય
વિષય
જીવન ઝેર બનાવતી બાળ-વેશ્યાગીરી ૩-૧૦
જગતભર કરોડો બાળ-વેશ્યા છે. શું આ ઘોર અપરાધનો કદી અંત આવશે?
હું નફરતની જંજીરમાંથી છૂટ્યો ૧૪
એક માણસ વેર વાળવા, ખુન કરવાનો હતો. પરંતુ, બાઇબલમાંથી શીખીને તે ખોટા માર્ગમાંથી અટકી ગયો. તેમની કહાની આ અંકમાં વાંચો.
પરીક્ષામાં ચોરી કરીએ તો શું ખોટું છે? ૧૭
આજે ઘણા યુવાનો સ્કૂલની પરીક્ષામાં ચોરી કરે છે. તેઓ શા માટે એમ કરે છે? પરંતુ, શા માટે આપણા બળકોએ એંમ ન કરવું જોઈએ?
[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
પહેલું પાનું: © Jan Banning/Panos Pictures, 1997
© Shehzad Noorani/Panos Pictures