પવિત્ર બાઇબલ શું શીખવે છે?
પવિત્ર બાઇબલ શું શીખવે છે?
▪ આ મૅગેઝિનની જેમ ૩૨ પાનની એક પુસ્તિકા છે. એનો વિષય છે, દેવ આપણી પાસે શું માંગે છે? એ વાંચીને તમે બાઇબલના મુખ્ય વિચારો સમજી શકશો. એનાથી તમે જાણી શકો કે પરમેશ્વરને શું પસંદ છે. વધુમાં એ પુસ્તિકા જણાવે છે કે બાઇબલ પ્રમાણે આપણે પરમેશ્વરને કેવી રીતે ખુશ કરી શકીએ. એમાં આવા વિષયોની ચર્ચા કરવામાં આવી છે: “દેવ કોણ છે?” “ઈસુ ખ્રિસ્ત કોણ છે?” “પૃથ્વી માટે દેવનો શું હેતુ છે?” અને “દેવનું રાજ્ય શું છે?”
આ પુસ્તિકા ૨૫૦થી વધારે ભાષાઓમાં છે. તમે ઇંટરનેટ પરની આ વૅબસાઈટ www.watchtower.org પરથી તમારી પોતાની ભાષામાં ડાઉનલોડ કરી શકો. અથવા વધારે માહિતી જોઈતી હોય, તો તમે અમને લખી શકો. (g05 07/8)
[પાન ૩૨ પર ચિત્ર]
□ દેવ આપણી પાસે શું માંગે છે? પુસ્તિકા વિષે મને વધુ માહિતી જોઈએ છે.
□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે (આ શિક્ષણ માટે કોઈ ચાર્જ નથી).