સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિષય

વિષય

વિષય

સ્ત્રીઓ પર અત્યાચાર

આ વિષે બાઇબલ શું જણાવે છે? ૩-૭

દુનિયાના ખૂણે ખૂણે સ્ત્રીઓ હિંસા અને ભેદભાવનો શિકાર થઈ રહી છે. અરે, અમુક ધર્મ તો સ્ત્રીઓને થઈ રહેલા આ અન્યાયને જાણે ન્યાય માને છે. પરંતુ ઈશ્વર આ વિષે શું વિચારે છે?

કઠપૂતળીઓની કરામત! ૮

કઠપૂતળીઓના સંગીત ખેલ વિષે વધારે જાણવા આવો અમારી સાથે, ઑસ્ટ્રિયાના સાલ્સબર્ગ શહેરમાં.

શું વીડિયો ગેમ્સ રમવામાં કંઈ વાંધો છે? ૧૮

ઘણી વીડિયો ગેમ્સમાં હિંસા ને સેક્સને બઢાવી-ચઢાવીને બતાવવામાં આવે છે. આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે કઈ ગેમ્સ રમવી સારી? એમાં કેટલો સમય વિતાવવો જોઈએ? શું એ સિવાય બીજી કોઈ રમત છે જેમાં ભાગ લઈ શકાય?

સ્ત્રીઓ પર અત્યાચાર—દુનિયાભરની સમસ્યા

સ્ત્રીઓ વિષે ઈશ્વર શું વિચારે છે?

૧૧ ટોકિયોની કરીએ જરા વાત

૧૫ ગબૉન—પશુ-પંખીઓનું ઘર

૨૨ વારંવાર બંધાયેલો પુલ

૨૪ કોણે બનાવ્યા? કરોળિયાના રેસા

૨૫ અજોડ મૃત સરોવર!

૨૮ બાઇબલ શું કહે છે—લગ્‍નજીવનમાં પતિને સોંપાયેલી જવાબદારી

૩૦ વિશ્વ પર નજર

૩૧ તમે કેવો જવાબ આપશો?

૩૨ એક બાળકીને બુક વહાલી

[Picture on page 2]

By courtesy of the Salzburg Marionette Theatre