ચોકીબુરજ ૨૦૦૬ની વિષયસૂચિ
ચોકીબુરજ ૨૦૦૬ની વિષયસૂચિ
જે અંકમાં લેખ છપાયો હોય તેની તારીખ બતાવે છે
અન્ય લેખો
“ઈશ્વરે આપણને કેમ બનાવ્યા છે?” ૧૧/૧
ગરીબોની કહાની, ૫/૧
પૈસા અને સંસ્કાર, ૨/૧
પૃથ્વીનો વારસો કોને મળશે? ૯/૧
ભલાઈ કઈ રીતે બૂરાઈને મિટાવી દેશે? ૧/૧
શું તમને સારા મિત્રોની જરૂર છે? ૩/૧
સુખ, ૭/૧
અભ્યાસના લેખો
અયૂબ—શ્રદ્ધા ને ધીરજનો દાખલો, ૯/૧
આપણી મિટિંગોની કદર કરીએ, ૧૧/૧
ઈશ્વર તમને ચાહે છે, તમે પણ તેમને ચાહો, ૧૨/૧
ઈશ્વરના પ્રેમની છાયામાં રહો! ૧૨/૧
ઈશ્વરનો ડર રાખનાર સુખી છે, ૮/૧
ઈશ્વરનો ડર રાખો! ૮/૧
ઈશ્વરમાં શ્રદ્ધા અને તેમનો ડર રાખવાથી હિંમત મળે છે, ૧૦/૧
ખ્રિસ્ત રાજા હોવાથી તેમને વફાદાર રહીએ, ૫/૧
ચાલો યહોવાહની સંસ્થાની કદર કરતા રહીએ! ૮/૧
જવાબદારી નિભાવવા માટે યહોવાહ વડીલોને શીખવે છે, ૫/૧
જીભ પર કાબૂ રાખો અને પ્રેમ બતાવો, ૧૦/૧
જીવતા રહેવા જીવન પસંદ કરો, ૬/૧
જૂઠી ભક્તિમાંથી નીકળી આવો! ૪/૧
તમારા જીવનથી બતાવો કે તમને ઈશ્વરમાં પૂરો વિશ્વાસ છે, ૧૧/૧
તમારી અરજો ઈશ્વરને જણાવો, ૯/૧
“તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે,” ૯/૧
તાજગી આપતું મનોરંજન, ૩/૧
‘તારી જુવાનીની પત્નીમાં આનંદ માણ,’ ૧૦/૧
‘તારી શિખામણથી મને હર્ષ થાય છે,’ ૭/૧
‘દરેકે પોતાનો બોજો ઊંચકવો પડશે,’ ૪/૧
ન્યાયીપણું શોધવાથી આપણું રક્ષણ થશે, ૧/૧
પડોશી પર પ્રીતિ કર, એટલે શું? ૧૨/૧
પરમેશ્વર અને માણસોની નજરે માનયોગ્ય લગ્ન, ૧૧/૧
પરમેશ્વરની ઇચ્છા પૂરી કરતી ગોઠવણ, ૩/૧
‘પ્રાર્થનાના સાંભળનારને’ કેવી રીતે અરજ કરીએ? ૯/૧
પ્રામાણિક રહીને ચાલવાના આશીર્વાદો, ૬/૧
‘બડબડાટ ન કરો,’ ૮/૧
બાપ્તિસ્મા લેવા શું કરવું જોઈએ, ૪/૧
પ્રેમથી હિંમત મળે છે, ૧૦/૧
મંડળ માટે સારો દાખલો બેસાડતા વડીલો, ૫/૧
યહોવાહ અગાઉથી જ પરિણામો જણાવે છે, ૬/૧
યહોવાહ જેવી ધીરજ બતાવો, ૨/૧
યહોવાહ દીન-દુખિયાને છોડાવે છે, ૮/૧
યહોવાહની પ્રજામાં તેઓનો જન્મ થયો, ૭/૧
યહોવાહની ભક્તિ વિષે તેમના જેવું જ વલણ રાખીએ, ૧૧/૧
યહોવાહની શિક્ષાને હંમેશાં સ્વીકારો, ૧૨/૧
યહોવાહમાં આશા રાખો, હિંમત રાખો, ૧૦/૧
યહોવાહમાં તમારો ભરોસો કેટલો મજબૂત છે? ૧/૧
યુવાનો, યહોવાહને ભજવાનું હમણાં જ નક્કી કરો! ૭/૧
વધતા જતાં પ્રકાશના માર્ગે ચાલવું, ૩/૧
શિષ્ય બનાવો અને બાપ્તિસ્મા આપો, ૪/૧
શું તમે આ જગતના અંતમાંથી બચશો? ૬/૧
શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે! ૨/૧
શેતાનને મોકો ન આપો, ૨/૧
સર્વ પ્રજાઓને રાજ્યનો સંદેશ જણાવતા સાક્ષીઓ, ૨/૧
“સાવધ રહો,” ૩/૧
સ્વર્ગ તથા પૃથ્વીના લોકોને ભેગા કરવા, ૩/૧
હિંમત રાખીને તમારા હાથ બળવાન કરો, ૫/૧
“હું તમારી સાથે છું,” ૫/૧
“હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું!” ૭/૧
કેલેંડર
“મૂલ્યવાન રક્તથી” આપણો ઉદ્ધાર થયો, ૪/૧
“લડાઈ તો યહોવાહની છે,” ૬/૧
ખ્રિસ્તી જીવન અને ગુણો
ઈસુની જેમ ગરીબોને મદદ કરો, ૫/૧
‘નબળા પાત્રનું’ મૂલ્ય, ૬/૧
બાળકોના દિલ સુધી પહોંચે એવું શિક્ષણ આપો, ૫/૧
બાળકોને સારી રીતે ઉછેરવાં માટે ઉપયોગી સલાહ, ૧૧/૧
“યોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવા કેવું સારું છે!” ૧/૧
શોભતી રીતે લગ્ન કરવા શું કરવું જોઈએ? ૧૧/૧
બાઇબલ
એઝરાના મુખ્ય વિચારો, ૧/૧
નહેમ્યાહના મુખ્ય વિચારો, ૨/૧
એસ્તેર પુસ્તકનાં મુખ્ય વિચારો, ૩/૧
અયૂબના મુખ્ય વિચારો, ૪/૧
ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૧, ૬/૧
ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૨, ૬/૧
ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૩ અને ૪, ૮/૧
ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૫, ૯/૧
નીતિવચનોના મુખ્ય વિચારો, ૧૦/૧
સભાશિક્ષકના મુખ્ય વિચારો, ૧૧/૧
ગીતોનું ગીતના મુખ્ય વિચારો, ૧૨/૧
યશાયાહના મુખ્ય વિચારો—૧, ૧૨/૧
યહોવાહના સાક્ષીઓ
એક મુલાકાતે વિચારો બદલી નાખ્યા, ૭/૧
ગવર્નિંગ બૉડીમાં બે નવા ભાઈઓ, ૪/૧
જજસાહેબને શિખામણ? ૧૨/૧
દાદા એકલા પડ્યા ન હતા (ફરનાન રીવારોલ), ૧૦/૧
“નવ વર્ષના છોકરાને કારણે,” ૯/૧
‘હાશ, હજી ઉપરવાળો બેઠો છે!’ (ચેક પ્રજાસત્તાક), ૮/૧
વાચકો તરફથી પ્રશ્નો
“જ્ઞાન” કે “ડહાપણ” પૃથ્વી પર આવ્યા પહેલાંના ઈસુ છે? (નીતિ. ૮), ૮/૧
‘બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફીશ મા’ (નિર્ગ. ૨૩:૧૯), ૬/૧