સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તોફાની દુનિયામાં ઈશ્વરનો આશરો!

તોફાની દુનિયામાં ઈશ્વરનો આશરો!

એક ખાસ પ્રવચનમાં આમંત્રણ

તોફાની દુનિયામાં ઈશ્વરનો આશરો!

પવિત્ર શાસ્ત્રમાંથી આ પ્રવચન આખી દુનિયામાં આપવામાં આવશે. હા, લગભગ ૨૩૦ દેશોમાં લોકો એ સાંભળશે. ક્યારે? રવિવાર એપ્રિલ ૧૫, ૨૦૦૭. એમાંથી તમે શું શીખી શકશો? તમને આ પ્રશ્નોના જવાબ મળશે:

અબજો લોકોના જીવનમાં કેમ શાંતિ નથી?

સુખ-શાંતિ ખાસ કરીને ક્યારે ઊડી ગઈ?

આજે આશરો ક્યાંથી મળી શકે?

આ પ્રવચન સાંભળવા જરૂર આવજો. એ ક્યાં છે? મોટા ભાગે એ યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હૉલમાં હશે. તમારા વિસ્તારમાં યહોવાહના સાક્ષીઓ તમને જણાવશે કે ક્યારે અને ક્યાં આ પ્રવચન અપાશે. આ મહત્ત્વના વિષય પર વધારે જાણવાનો મોકો ચૂકતા નહિ. (w 07 4/1)