ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑક્ટોબર ૨૦૧૪
આ અંકમાં ડિસેમ્બર ૧થી ૨૮, ૨૦૧૪ સુધીના અભ્યાસ લેખો છે.
તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—તાઇવાનમાં
અહીં ૧૦૦ કરતાં વધુ સાક્ષીઓ બીજી જગ્યાએથી આવીને જરૂર વધુ છે ત્યાં સેવા આપી રહ્યા છે. તેઓ પાસેથી અનુભવો અને સફળ થવાની રીતો વિશે જાણો.
ઈશ્વરના રાજ્યમાં અડગ ભરોસો રાખીએ
યહોવાએ એક પછી એક એવા ૬ કરારો કર્યા જે ખાતરી આપે છે કે ઈશ્વરનું રાજ્ય તેમનો દરેક હેતુ પૂરો કરશે. કઈ રીતે એ કરારો આપણી શ્રદ્ધા મજબૂત મદદ કરે છે?
તમે “યાજકોનું રાજ્ય” બનશો
૬માંના છેલ્લા ત્રણ કરારો આપણને ઈશ્વરના રાજ્યમાં ભરોસો રાખવા અને એના વિશેની ખુશખબર લોકોને જણાવવા મદદ કરે છે.
જીવન સફર
રાજ્યની સેવામાં યાદગાર બનાવો
મિલ્ડ્રીડ ઑલસને ૭૫ કરતાં વધારે વર્ષો યહોવાની સેવા કરી છે. એમાં તેમણે ૨૯ વર્ષ અલ સાલ્વાડોરમાં મિશનરી તરીકે સેવા આપી. તે શા માટે હજી પણ પોતાને દિલથી યુવાન ગણે છે?
યહોવા સાથે કામ કરવાના લહાવાને કીમતી ગણીએ
જેઓ પોતાની ઇચ્છાને બાજુ પર મૂકીને યહોવાની ભક્તિ કરે છે, તેઓને એમ કરવા ક્યાંથી ઉત્તેજન મળે છે?
‘ઉપરની વાતો પર મન લગાડીએ’
જેઓને પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા છે તેઓ કઈ રીતે ઉપરની વાતો પર મન લગાડી શકે?