ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ડિસેમ્બર ૨૦૧૪
આ અંકમાં ફેબ્રુઆરી ૨, ૨૦૧૫થી માર્ચ ૧, ૨૦૧૫ માટેના અભ્યાસ લેખો છે.
તે ‘માર્ગ જાણતા હતા’
યહોવાના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય ગાઈ એચ. પીઅર્સ મંગળવાર, માર્ચ ૧૮, ૨૦૧૪ના રોજ ગુજરી ગયા.
રાજીખુશીથી આપનારને યહોવા આશીર્વાદ આપે છે
યહોવાએ ઈસ્રાએલીઓને જે આજ્ઞા આપી એના પરથી આપણે દાન આપવા વિશે મહત્ત્વનો પાઠ શીખી શકીએ છીએ.
‘તમે સાંભળો અને એનો અર્થ સમજો’
રાઈના દાણાના, ખમીરના, મોતીની શોધમાં નીકળેલા વેપારીના અને સંતાડેલા ખજાનાના જે દૃષ્ટાંતો ઈસુએ આપ્યાં હતાં એનો શો અર્થ થાય છે?
શું તમે ‘અર્થ સમજો’ છો?
બી વાવીને ઊંઘનાર વ્યક્તિના, માછીમારની જાળના અને ઉડાઉ દીકરાના ઈસુએ આપેલાં દૃષ્ટાંતોનો અર્થ શો થાય છે?
શું તમને યાદ છે?
ચોકીબુરજ મૅગેઝિનના જૂનથી ડિસેમ્બર ૨૦૧૪ સુધીના અંકોમાંથી લીધેલા આ ૭ પ્રશ્નોની મદદથી તમે જોઈ શકશો કે તમને કેટલું યાદ છે?
શું નિર્ણય બદલવો યોગ્ય ગણાય?
ખરું કે, આપણે નિર્ણય પર મક્કમ રહેવું જોઈએ. પરંતુ, અમુક નિર્ણય પર પરિસ્થિતિ મુજબ ફરી વિચાર કરવો પડે. કઈ રીતે પારખવું કે નિર્ણય બદલવો કે નહિ?
વાચકો તરફથી પ્રશ્નો
યિર્મેયા ૩૧:૧૫માં જણાવ્યું છે કે રાહેલ પોતાનાં છોકરાંને લીધે રડે છે. એ શબ્દો દ્વારા યિર્મેયા શું કહેવા માંગતા હતા?
સાથે મળીને આ જગતના અંતનો સામનો કરીએ
એકતામાં રહેવાનું મહત્ત્વ શીખવતાં બાઇબલમાંના ચાર દાખલાઓ જોઈશું. ઉપરાંત, જાણીશું કે આવનાર સમયમાં એકતામાં રહેવું શા માટે વધુ જરૂરી બનશે.
તમને મળેલા ખાસ વારસાની શું તમે કદર કરો છો?
આપણને મળેલા ખાસ વારસાની આપણે કદર કરીએ છીએ એ કઈ રીતે બતાવીશું?
ચોકીબુરજ ૨૦૧૪ની વિષયસૂચિ
૨૦૧૪ના ચોકીબુરજ અભ્યાસ અંકો અને જનતા માટેના અંકોમાં આવેલા લેખોની વિષયવાર સૂચિ.