ચોકીબુરજ ૨૦૦૯ની વિષયસૂચિ
ચોકીબુરજ ૨૦૦૯ની વિષયસૂચિ
જે અંકમાં લેખ છપાયો હોય તેની તારીખ બતાવે છે
અનુભવ
યહોવાહના ભક્તોની આસપાસ “દૂત છાવણી કરે છે” (કોનેલ), ૩/૧
અન્ય લેખો
ઈશ્વર તરફ દોરી જતો ધર્મ, ૯/૧
ઈશ્વરમાં શ્રદ્ધા, ૬/૧
ખ્રિસ્તી ધર્મની છ માન્યતા, ૧૨/૧
તમારું ભાવિ, તમારા હાથમાં, ૪/૧
દરેક બાબતને યોગ્ય સમય હોય છે, ૪/૧
નરક, ૧/૧
નવો જન્મ, ૫/૧
નસીબ, ૪/૧
બૂરાઈ ઈશ્વરે કેમ દૂર કરી નથી? ૧૧/૧
શંકાનું સમાધાન કરો, ૬/૧
શું તમે બાઇબલ સ્ટડી માટે ટાઈમ ગોઠવ્યો છે? ૧૦/૧
સાજા થવાના ચમત્કારો, ૬/૧
અભ્યાસ લેખો
અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું, ૪/૧
“આવ, મારી પાછળ ચાલ,” ૧/૧
ઇનામ પર નજર રાખીએ, ૩/૧
ઈશ્વરના ભક્તો તરીકે સારી રીતભાત રાખીએ, ૧૧/૧
‘ઈશ્વરની શક્તિમાં ઉત્સાહી થઈએ,’ ૧૦/૧
ઈસુ જેવો પ્રેમ બીજાઓને બતાવીએ, ૯/૧
ઈસુ જેવો સ્વભાવ કેળવીએ, ૯/૧
ઈસુએ પ્રાર્થના વિષે શું શીખવ્યું? ૨/૧
ઈસુની જેમ પ્રેમથી શીખવીએ, ૭/૧
ઈસુની જેમ હિંમતથી આજ્ઞા પાળીએ, ૯/૧
ઈસુની જેમ હિંમતથી શીખવીએ, ૭/૧
ઈસુને પગલે ચાલીએ, ૫/૧
ઈસુનો ઉપદેશ દિલમાં ઉતારીએ, ૨/૧
ઈસુમાં કેવો ખજાનો રહેલો છે? ૭/૧
એકરાગે યહોવાહની સ્તુતિ કરીએ, ૩/૧
કસોટીમાં પણ યહોવાહને જ વળગી રહીએ, ૪/૧
કુટુંબમાં બધા ઈસુ પાસેથી શીખીએ, ૭/૧
જુઓ! યહોવાહના પસંદ કરેલા સેવક, ૧/૧
‘તમે ઈશ્વરના પ્રેમમાં ટકી રહો,’ ૮/૧
“તમે મારા મિત્ર છો,” ૧૦/૧
તેઓ ‘હલવાનની પાછળ પાછળ ચાલે છે,’ ૨/૧
દરેક સાથે સાચું બોલો, ૬/૧
દાઊદ અને સુલેમાન કરતાં ચડિયાતા રાજા ઈસુનું માનીએ, ૪/૧
ન્યાયીઓ હંમેશાં યહોવાહની સ્તુતિ કરશે, ૩/૧
પૃથ્વી પર અમર જીવન, ઈશ્વરનું વચન! ૮/૧
પૃથ્વી પર અમર જીવનની આશા પાછી મળી, ૮/૧
પૃથ્વી પર અમર જીવનની આશા વિષે ઈસુએ શીખવ્યું, ૮/૧
પ્રાર્થના દ્વારા આપણા સ્વભાવ વિષે જાણી શકીએ છીએ, ૧૧/૧
પ્રેમ કેળવીએ—જે સદા ટકી રહે છે, ૧૨/૧
પ્રેમ વગરની દુનિયામાં દોસ્તી નિભાવીએ, ૧૦/૧
બાઇબલ વાંચવાથી પ્રાર્થના કરવા મદદ મળે છે, ૧૧/૧
મસીહ—આપણા તારણ માટે ઈશ્વરની ગોઠવણ, ૧૨/૧
મંડળમાં એકબીજાને પ્રેમ બતાવતા રહીએ, ૧૧/૧
મંડળમાં રહેવાને એક લહાવો ગણીએ, ૧૧/૧
મુશ્કેલ સંજોગોમાં પણ આનંદ માણીએ, ૧૨/૧
મુસા કરતાં ચડિયાતા ઈસુનું સાંભળીએ, ૪/૧
યહોવાહની ભક્તિમાં ઉત્સાહ બતાવો, ૬/૧
“યહોવાહનો મહાન દિવસ” નજીક છે, સત્યમાં આગળ વધીએ, ૫/૧
યહોવાહનો સેવક ‘આપણા અપરાધોને લીધે વીંધાયો’ ૧/૧
યહોવાહે કરેલી છુટકારાની ગોઠવણની તમે કદર કરો છો?, ૯/૧
યુવાનો, સત્યમાં પ્રગતિ કરતા રહો, ૫/૧
વિશ્વાસુ કારભારી અને ગવર્નિંગ બૉડી, ૬/૧
શું તમે ‘ઈશ્વરની કૃપાના કારભારી’ છો? ૧/૧
‘સઘળા સાથે હળીમળીને રહો,’ ૧૦/૧
સત્ય શીખવવા જેવું બીજું કંઈ નહિ!, ૧/૧
સત્યમાં પ્રગતિ કરતા રહીએ, ૧૨/૧
‘સારાં કામ કરવાને આતુર રહો,’ ૬/૧
‘સાવધ રહીએ,’ ૩/૧
સુખી બનાવતા ઈસુના અનમોલ વિચારો, ૨/૧
સૃષ્ટિમાં યહોવાહનું જ્ઞાન દેખાઈ આવે છે, ૪/૧
“સેવા કરનારા” સ્વર્ગદૂતો, ૫/૧
સૌથી સારું શિક્ષણ, યહોવાહનું શિક્ષણ, ૯/૧
ઈસુ ખ્રિસ્ત
ઈસુને ઓળખો, ૬/૧
શું ઈશ્વર છે? ૩/૧
ખ્રિસ્તી જીવન અને ગુણો
‘અપવિત્ર’ કામો માટે બહિષ્કૃત કરી શકાય? ૮/૧
ટીનેજરને જવાબદાર બનવા મદદ કરો, ૬/૧
દફનવિધિ, ૧૦/૧
પોતાની પસંદગી જતી કરશો? ૩/૧
પ્રેમનો માર્ગ “ઉત્તમ માર્ગ,” ૭/૧
મરિયમ, ૨/૧
લગ્નસાથીને ખાસ સંભાળ રાખવાની જરૂર હોય, ૧૨/૧
સેવા કરવાનો લહાવો તમને પાછો મળી શકે છે, ૮/૧
બાઇબલ
પ્રકટીકરણના મુખ્ય વિચારો—૧, ૧/૧
પ્રકટીકરણના મુખ્ય વિચારો—૨, ૨/૧
બાઇબલમાં ભરોસો મૂકો, ૬/૧
શું આપણે બાઇબલ સમજી શકીએ? ૮/૧
સારી સલાહ, ૭/૧
યહોવાહ
અદ્દલ ઇન્સાફ, ૧૦/૧
અનાથના પિતા ઈશ્વર છે, ૫/૧
આપણને પસંદગી આપી છે, ૧૨/૧
ઈસુ? ૩/૧
ઈશ્વર ગજા ઉપરાંત માંગતા નથી, ૭/૧
ઈશ્વરને ઓળખો, ૩/૧
ઈશ્વરનો સ્વભાવ કેવો છે? ૬/૧
‘તેઓનું દુઃખ હું જાણું છું’ (નિર્ગમન ૩:૧-૧૦), ૪/૧
નમ્ર લોકો યહોવાહની કૃપા મેળવે છે, ૯/૧
પરમેશ્વર અન્યાયી નથી, ૨/૧
પૃથ્વીને ફક્ત પરમેશ્વર જ બચાવશે, ૨/૧
શું ઈશ્વર ધન-દોલત આપે છે? ૧૦/૧
શું ઈશ્વર પોતાના વિચારો બદલે છે? ૭/૧
યહોવાહના સાક્ષીઓ
નાનકડી છોકરીનું મોટું દિલ, ૧૧/૧
મ્યાનમારનું વાવાઝોડું, ૪/૧