ચોકીબુરજ એપ્રિલ ૨૦૧૫ | ભ્રષ્ટાચારથી મુક્ત એક સરકાર

દુનિયાભરમાં લોકો માને છે કે, સૌથી વધારે ભ્રષ્ટાચાર સરકારી તંત્રમાં જોવા મળે છે. ભ્રષ્ટાચાર મુક્ત સરકાર શું એક સપનું છે?

મુખ્ય વિષય

સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનો સડો

તમે વિચારી પણ ન શકો એ હદે તકલીફ વધી જાય છે.

મુખ્ય વિષય

ઈશ્વરની સરકારમાં ભ્રષ્ટાચાર નહિ હોય

એ સરકારના છ મુદ્દા ખાતરી આપે છે કે, એ ભ્રષ્ટાચારને નાબૂદ કરશે.

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

મને બાઇબલમાંથી સંતોષકારક જવાબો મળ્યા

પિતાનું મૃત્યુ થયું ત્યારથી તેણે ઈશ્વરમાં માનવાનું છોડી દીધું. તેને કઈ રીતે ખરી શ્રદ્ધા અને મનની શાંતિ મળી?

A CONVERSATION WITH A NEIGHBOR

ઈશ્વરના રાજ્યએ ક્યારથી રાજ શરૂ કર્યું?—ભાગ ૨

બાઇબલની ભવિષ્યવાણી અને બાબેલોનના રાજાને ઈશ્વરે જે સ્વપ્નમાં બતાવ્યું એનાથી સ્પષ્ટ થાય છે કે, કઈ સાલમાં એ બનાવો બન્યા.

બાઇબલ સવાલોના જવાબો

ઈસુના મરણની યાદમાં ઉજવતા પ્રસંગમાં રોટલી ખાવામાં અને દ્રાક્ષારસ પીવામાં કોણ ભાગ લઈ શકે?

બીજી ઓનલાઇન માહિતી

શું બાઇબલમાં ઈશ્વરના વિચારો છે?

બાઇબલના ઘણા લેખકોએ જે લખ્યું એ માટે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો. કેમ?