ચોકીબુરજ જુલાઈ ૨૦૧૫ | અંત શું એ નજીક છે?
“દુનિયાનો અંત નજીક છે!” શું તમે એવું ક્યારેય સાંભળ્યું છે? અંત વિશે સાંભળીને શું તમને ચિંતા થાય છે?
મુખ્ય વિષય
“અંત”—એનો શું અર્થ થાય?
શું તમે જાણો છો કે બાઇબલ “અંત” વિશે જે કહે છે એ ખરેખર તો ખુશખબર છે?
મુખ્ય વિષય
શું અંત નજીક છે?
બાઇબલમાં અંત વિશે જણાવેલી ચાર નિશાનીઓનો વિચાર કરો. એ અંત વિશેના સવાલોના જવાબ આપશે.
મુખ્ય વિષય
અંતમાંથી ઘણા બચી જશે!—તમે પણ બચી શકો
કઈ રીતે? શું ખોરાક-પાણી ભેગા કરીને? અથવા એવી બીજી તૈયારીઓ કરીને?
શું તમે જાણો છો?
શું બાઇબલના અહેવાલને પુરાતત્ત્વશાસ્ત્ર ટેકો આપે છે? બાઇબલમાં જણાવેલા વિસ્તારોમાંથી સિંહો ક્યારે લુપ્ત થઈ ગયા?
પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
હું શીખ્યો કે યહોવા દયાળુ અને માફી આપનાર છે
નોમોન પેલ્ટીયા માટે લોકોને છેતરવું એ નશા જેવું હતું. પણ, બાઇબલના એક વચનથી તેમની આંખમાં આંસુ આવી ગયા.
તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
‘શું હું ઈશ્વર છું?’
શું ઈર્ષા, દગો કે નફરતને લીધે તમારા ઘરની શાંતિ છીનવાઈ ગઈ છે? એમ હોય તો, બાઇબલમાં જણાવેલું યુસફનું ઉદાહરણ તમને મદદ કરી શકે.
બાઇબલ સવાલોના જવાબો
તમે કઈ રીતે બાળકોને જવાબદાર બનવા મદદ કરી શકો?
બીજી ઓનલાઇન માહિતી
શું પ્રાર્થના કરવાથી ઈશ્વર મદદ કરશે?
શું ઈશ્વરને તમારી મુશ્કેલીઓ વિશે ચિંતા છે?