યહોવાના દોસ્તો પાસેથી શીખો
યર્મિયા
યર્મિયા યહોવાના દોસ્ત હતા. તેમના દાખલામાંથી શીખવા આ ઍક્ટિવિટી વાપરો.
મમ્મી-પપ્પા, તમારાં બાળકો સાથે યર્મિયા ૧:૬-૮ વાંચો અને એની ચર્ચા કરો.
ઍક્ટિવિટી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.
પહેલા પાના પર આપેલાં ચિત્રો કાપી લો. પછી બીજા પાના પર જ્યાં ચોંટાડવાનું કહ્યું હોય ત્યાં એ ચિત્રો ચોંટાડો. તમારાં બાળકો સાથે આ ઍક્ટિવિટી કરો તેમ, તેઓને વીડિયોમાં આપેલા સવાલો પૂછો. જો તમારી પાસે આ ઍક્ટિવિટી સીરીઝની પહેલી ઍક્ટિવિટી પણ કરેલી હોય, તો એને પણ આની સાથે ચોંટાડીને એક બુક બનાવો.