સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વર બધા લોકોની ભક્તિ સ્વીકારે છે?

શું ઈશ્વર બધા લોકોની ભક્તિ સ્વીકારે છે?

આજે દુનિયામાં લોકોની અલગ અલગ માન્યતાઓ છે. પણ શું ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારે છે? ઈશ્વર આપણી ભક્તિ સ્વીકારે એ માટે આપણે શું કરવું જોઈએ?