‘દરેક જાતિ, પ્રજા અને ભાષાના લોકો માટે ખુશખબર’
દુનિયા ફરતે આશરે ૬,૭૦૦ ભાષાઓ બોલાય છે. બાઇબલની ખુશખબર ફેલાવવા ભાષાંતર કરવાની જરૂર છે. આ વીડિયોમાં જુઓ કે દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓએ આ કામ કઈ રીતે હાથ ધર્યું છે.