અભ્યાસ ૧૧ ઉત્સાહ ચાલુ કરો ઉત્સાહ ઉત્સાહથી બોલવા તમને કઈ બાબતો મદદ કરશે? અને ઉત્સાહથી વાત કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? માફ કરો, મિડીયા પ્લેયર બરાબર ચાલુ થયું નથી. આ વીડિયો ડાઉનલોડ કરો અગાઉનો લેખ પછીનો લેખ બીજી માહિતી જુઓ વાંચવાની અને શીખવવાની કળા વાંચવાની અને શીખવવાની કળા—ઉત્સાહ તમારા અવાજમાં લાગણી, હોંશ હશે તો તમારો ઉત્સાહ દેખાઈ આવશે. એનાથી તમારા સાંભળનારાનો રસ જળવાઈ રહેશે. પ્રિન્ટ શૅર શૅર ઉત્સાહ વાંચવાની અને શીખવવાની કળા—વીડિયો ઉત્સાહ ગુજરાતી ઉત્સાહ https://cms-imgp.jw-cdn.org/img/p/1102019372/univ/art/1102019372_univ_sqr_xl.jpg