તારું દિલ આનંદથી ભરું
૪ (37)
તારું દિલ આનંદથી ભરું
૧ ભક્તિ કરું છું
યહોવા હું તારી
પછી ભરું હું
તારું દિલ આનંદથી
જીવન છલકાય મારું
તારી પ્રેમ ભક્તિથી
તારા સાથમાં હું
પામું ખુશી
૨ ભરી દઉં આજ હું
ખુશીથી દિલ સૌનાં
પ્રભુ ચાહે છે
હું એમ કરું સદા
કોમળ બોલ ગાઈશ હું
બોલ મીઠા ગાઈશ હું
મારે હોઠે સૂર
વહેશે મધુર
૩ ખોબો ભરી હું
તારા બોલને પી લઉં
બૂઝે મારી પ્યાસ
છીપે છે મારી પ્યાસ
છીનવે ન કોઈ હવે
તારો મધ મીઠો બોલ
હરેક બુંદને હું
દિલમાં રેડું
૪ નફરતના ઝેરથી
ભર્યું છે આ જગત
નથી દયા પ્રેમ
લાગણી હવે કોઈમાં
તું છો પ્યારથી ભરપૂર
તું દયાથી ભરપૂર
હરેક લોકને હું
જણાવી દઉં