એપ્રિલ ૨૭–મે ૩
ઉત્પત્તિ ૩૪-૩૫
ગીત ૨૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ખરાબ સંગતનાં ખરાબ પરિણામો”: (૧૦ મિ.)
ઉત ૩૪:૧—દીનાહ અવારનવાર કનાની છોકરીઓને મળવા જતી હતી (w૯૭ ૨/૧ ૩૦ ¶૪)
ઉત ૩૪:૨—શખેમે દીનાહ પર બળાત્કાર કર્યો (lv ૧૧૯ ¶૧૪)
ઉત ૩૪:૭, ૨૫—શિમઓન અને લેવીએ શખેમને અને એ નગરના સર્વ પુરુષોને મારી નાખ્યા (w૦૯-E ૯/૧ ૨૧ ¶૧-૨)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
ઉત ૩૫:૮—દબોરાહ કોણ હતી અને તેની પાસેથી આપણે શું શીખી શકીએ? (it-૧-E ૬૦૦ ¶૪)
ઉત ૩૫:૨૨-૨૬—મસીહની વંશાવળી શું ફક્ત પ્રથમ જન્મેલાઓમાંથી જ આવવાની હતી? (w૧૭.૧૨ ૧૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૩૪:૧-૧૯ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: અનિતાએ કઈ રીતે ઘરમાલિકના દિલ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો? આપણે કઈ રીતે બાઇબલ શીખવે છે પુસ્તકનો ઉપયોગ કરીને બાઇબલ અભ્યાસ શરૂ કરી શકીએ?
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૩)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૪ ¶૬-૭ (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૧
“અન્ય દેવોને દૂર કરો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: “શેતાનની સામા થાઓ”.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૯૮, ૯૯
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૨૧ અને પ્રાર્થના