સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

પહેલી મુલાકાત *

સવાલ: તમે ચિંતાનો સામનો કઈ રીતે કરો છો?

શાસ્ત્રવચન: ગી ૧૪૫:૧૮, ૧૯

ફરી મુલાકાત માટે સવાલ: અમુક લોકોને પ્રાર્થના કરવાથી મદદ મળે છે. શું તમને પણ મદદ મળી છે?

શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ:

ફરી મુલાકાત *

સવાલ: અમુક લોકોને પ્રાર્થના કરવાથી મદદ મળે છે. શું તમને પણ મદદ મળી છે?

શાસ્ત્રવચન: યશા ૪૮:૧૭, ૧૮

ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરના માર્ગદર્શન માટે પ્રાર્થના કરવી જોઈએ. પણ એ માર્ગદર્શન ક્યાંથી મળી શકે?

શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ:

^ ^ તમારા વિસ્તારના સંજોગોને ધ્યાનમાં રાખીને પહેલી અને ફરી મુલાકાત માટે સવાલ પૂછો.