સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

હંમેશાં યહોવાનું માર્ગદર્શન લઈએ

હંમેશાં યહોવાનું માર્ગદર્શન લઈએ

ઇઝરાયેલીઓ વારંવાર યહોવાની સલાહ લેતા (ન્યા ૨૦:૧૭, ૧૮, ૨૩; w૧૧-E ૯/૧૫ ૩૨ ¶૨)

યહોવાએ પોતાના નામ પર લાગેલું કલંક દૂર કરવા ઇઝરાયેલીઓને મદદ કરી. એ માટે ઇઝરાયેલીઓએ પણ તેમના પર પૂરો ભરોસો રાખ્યો (ન્યા ૨૦:૨૬-૨૮)

મુશ્કેલીઓ આવે ત્યારે હંમેશાં યહોવાનું માર્ગદર્શન લઈએ અને તેમના પર પૂરો ભરોસો રાખીએ (ન્યા ૨૦:૩૫; લૂક ૧૧:૯; w૧૧-E ૯/૧૫ ૩૨ ¶૪)

પોતાને પૂછો: ‘મુશ્કેલીઓ આવે ત્યારે શું હું તરત યહોવાનું માર્ગદર્શન લઉં છું? શું હું હંમેશાં તેમની સલાહ લઉં છું?’