જાન્યુઆરી ૨૪-૩૦
રૂથ ૧-૨
ગીત ૧૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“અતૂટ પ્રેમ બતાવીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
રૂથ ૧:૨૦, ૨૧—નાઓમીએ કેમ કહ્યું કે યહોવાએ ‘મારું જીવન કડવાશથી ભરી દીધું છે?’ (w૦૫ ૩/૧ ૨૭ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) રૂથ ૧:૧-૧૭ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૨)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૯)
ટૉક: (૫ મિ.) ia ૪૩-૪૪ ¶૫-૯—વિષય: કુટુંબ કોને કહેવાય? (th અભ્યાસ ૨૦)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૨
“યહોવા આપણને અતૂટ પ્રેમ કરે છે”: (૧૫ મિ.) ચર્ચા. ૨૦૧૯ કૉઑર્ડિનેટર્સ સમિતિનો અહેવાલ વીડિયો બતાવો.
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૨ અને પ્રાર્થના