બાઇબલમાં રહેલો ખજાનો
દગો કરવો ખોટું છે
દલીલાહે પૈસા માટે સામસૂનને દગો દીધો (ન્યા ૧૬:૪, ૫; w૧૨ ૪/૧ ૧૫ ¶૪)
દલીલાહે એટલી હદે સામસૂનનો જીવ ખાધો કે તે એનું રહસ્ય કહી દે (ન્યા ૧૬:૧૫-૧૮; w૦૫ ૧/૧૫ ૨૭ ¶૫)
ઈશ્વરભક્તોએ કુટુંબ અને મંડળને વફાદાર રહેવું જ જોઈએ (૧થે ૨:૧૦; w૧૨ ૪/૧ ૧૭-૧૮ ¶૧૫-૧૬)
વફાદાર ભક્તોને યહોવા આશીર્વાદ દે છે.—ગી ૧૮:૨૫, ૨૬.