બાઇબલમાં રહેલો ખજાનો
યહોવા આપણી લાગણી સમજે છે
શમુએલને થયું કે એલી તેમને બોલાવે છે (૧શ ૩: ૪-૭; w૧૮.૦૯ ૨૪ ¶૩)
યહોવાએ એલી દ્વારા જણાવ્યું કે તે શમુએલને બોલાવે છે (૧શ ૩: ૮, ૯)
યહોવા નાના શમુએલની લાગણીઓ સમજતા હતા (૧શ ૩:૧૫-૧૮; w૧૮.૦૯ ૨૪ ¶૪)
પોતાને પૂછો: ‘હું નાની-મોટી ઉંમરના લોકોની લાગણીઓ સમજું છું, એ કઈ રીતે બતાવી શકું? હું મંડળનાં ભાઈ-બહેનોની લાગણીઓ સમજું છું, એ કઈ રીતે બતાવી શકું?’