સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

તમારા રાજા કોણ છે?

તમારા રાજા કોણ છે?

ઇઝરાયેલીઓએ રાજાની માંગ કરી (૧શ ૮:૪, ૫; it-૨-E ૧૬૩ ¶૧)

ઇઝરાયેલીઓએ યહોવાને રાજા માનવાનો નકાર કર્યો કેમ કે તેઓ યહોવાને જોઈ શકતા ન હતા (૧શ ૮:૭, ૮; ia ૭૨ ¶૧૮)

યહોવાએ તેઓને એનાં પરિણામો વિશે ચેતવ્યાં (૧શ ૮:૯, ૧૮; w૧૦ ૧/૧ ૨૮ ¶૯)

યહોવા વિશ્વના માલિક છે. તે પહેલેથી જ આખી સૃષ્ટિ પર રાજ કરે છે. તે પ્રેમથી સ્વર્ગદૂતો અને તેમના ભક્તો પર રાજ કરે છે અને તેઓ સાથે માનથી વર્તે છે. તેમના માર્ગે ચાલીશું અને સહકાર આપીશું તો યહોવા આપણા પર આશીર્વાદો વરસાવશે, જે કાયમ ટકશે!

પોતાને પૂછો: ‘હું કઈ રીતે બતાવી શકું કે યહોવા જ વિશ્વના રાજા છે?’