ફેબ્રુઆરી ૭-૧૩
૧ શમુએલ ૧-૨
ગીત ૩૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“દિલ ખોલીને યહોવાને પ્રાર્થના કરો”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧શ ૨:૧૦—હાન્નાએ શા માટે પ્રાર્થનામાં યહોવાને “પોતાના રાજાને બળ” આપવાનું કહ્યું જ્યારે કે એ વખતે ઇઝરાયેલમાં તો કોઈ રાજા ન હતા? (w૦૫ ૩/૧૫ ૨૧ ¶૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૧:૧-૧૮ (th અભ્યાસ ૧૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે ચોપડી આપો અને “આ ચોપડી કેવી રીતે મદદ કરશે?” ભાગ પર ટૂંકમાં ચર્ચા કરો. (th અભ્યાસ ૨૦)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૩, મુદ્દો ૫ (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૧
“યુવાનો મમ્મી-પપ્પા સાથે દિલ ખોલીને વાત કરો”: (૧૫ મિ.) ચર્ચા. યુવાનીમાં થતી મૂંઝવણ—હું કઈ રીતે મમ્મી-પપ્પા સાથે વાત કરું? વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rj ભાગ ૩
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૧ અને પ્રાર્થના