ઘાનામાં સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા જાન્યુઆરી ૨૦૧૭

રજૂઆતની એક રીત

(T-33) પત્રિકા અને બાઇબલ સત્ય માટે રજૂઆતની એક રીત બાઇબલ ભવિષ્યવાણીને હાલના દિવસોમાં ટેકો આપે છે. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવા પોતાના લોકોની સંભાળ રાખે છે

ઉદાર યજમાનની જેમ, યહોવા આપણને ભક્તિને લગતું ભરપૂર અને સૌથી શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

“એક રાજા ન્યાયથી રાજ કરશે”

રાજા ઈસુએ વડીલોની જોગવાઈ કરી છે, જેઓ ટોળાની સંભાળ રાખે છે. તેઓ ટોળાને તાજગી અને ભક્તિને લગતું માર્ગદર્શન આપે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

શ્રદ્ધા રાખવાથી હિઝકિયાને ઇનામ મળ્યું

લડાઈ કર્યા વગર યહુદીઓ પડતું મૂકે એ માટે આશ્શૂરીઓએ પ્રયત્નો કર્યા, પણ યહોવા પોતાના દૂતને મોકલીને યરૂશાલેમને બચાવે છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

‘હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું’

સારા અને ખરાબ સમયોમાં પણ આપણે યહોવા પર ભરોસો રાખીએ એ બહુ મહત્ત્વનું છે. હિઝકિયાએ કઈ રીતે યહોવામાં ભરોસો બતાવ્યો?

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવા નબળાને બળ આપે છે

ગરુડ જે રીતે સહેલાઈથી ઉડાણ કરે છે એ બતાવે છે કે, યહોવાની શક્તિ દ્વારા આપણે પણ તેમની ભક્તિમાં લાગુ રહી શકીએ છીએ.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સતાવણી સહી રહેલાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાનું ચૂકશો નહિ

સતાવણી સહી રહેલાં ભાઈ-બહેનોને મદદ કરવા આપણે કઈ રીતે પ્રાર્થના કરી શકીએ?

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવા સાચી ભવિષ્યવાણી કરનાર ઈશ્વર છે

બાબેલોનની જીતના આશરે ૨૦૦ વર્ષ પહેલાં યહોવાએ યશાયા દ્વારા જણાવ્યું હતું કે બાબેલોનનું શું થશે.