જાન્યુઆરી ૯-૧૫
યશાયા ૨૯-૩૩
ગીત ૪૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“એક રાજા ન્યાયથી રાજ કરશે”: (૧૦ મિ.)
યશા ૩૨:૧—ન્યાયથી રાજ કરનાર રાજા, ઈસુ ખ્રિસ્ત છે (w૧૪ ૨/૧૫ ૬ ¶૧૩)
યશા ૩૨:૨—રાજગાદીએ બેઠેલા ઈસુ ટોળાની સંભાળ રાખવા સરદારોની ગોઠવણ કરે છે (ip-1 ૩૩૨-૩૩૪ ¶૭-૮)
યશા ૩૨:૩, ૪—ન્યાયીપણું બતાવવા યહોવાના લોકોને જરૂરી માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે (ip-1 ૩૩૪-૩૩૫ ¶૧૦-૧૧)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યશા ૩૦:૨૧—યહોવા પોતાના ભક્તો સાથે કઈ રીતોએ વાત કરે છે? (w૧૪ ૮/૧૫ ૨૧ ¶૨)
યશા ૩૩:૨૨—યહોવા ક્યારે અને કઈ રીતે ઇઝરાયેલ રાષ્ટ્રના ન્યાયાધીશ, નિયમ આપનાર અને રાજા બન્યા? (w૧૪ ૧૦/૧૫ ૧૪ ¶૪)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૩૦:૨૨-૩૩
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-33 પાન ૧—અઠવાડિયાના અંતે થતી સભામાં આવવા વ્યક્તિને આમંત્રણ આપો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-33—મોબાઇલ કે ટેબ્લેટમાંથી કલમ બતાવો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૩૪-૩૫ ¶૧૨-૧૩—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૦
“વાયુથી સંતાવાની જગ્યા” (યશા ૩૨:૨): (૯ મિ.) વીડિયો બતાવો
સભામાં ધ્યાનથી સાંભળો: (૬ મિ.) સભામાં ધ્યાનથી સાંભળો વીડિયો બતાવો. પછી, અમુક બાળકોને સ્ટેજ પર બોલાવો અને પૂછો: સભામાં ધ્યાનથી સાંભળવામાં કઈ બાબતો તમને ખલેલ પહોંચાડે છે? યહોવાએ વહાણ બનાવવાનું માર્ગદર્શન આપ્યું ત્યારે, નુહે ધ્યાન ન આપ્યું હોત તો શું થાત? સભામાં બાળકોએ ધ્યાનથી સાંભળવું શા માટે જરૂરી છે?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૨ ¶૯-૧૪
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૬ અને પ્રાર્થના