જૂન ૧૮-૨૪
લુક ૨-૩
ગીત ૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યુવાનો, શું તમે યહોવા સાથેની દોસ્તી મજબૂત કરી રહ્યા છો?”: (૧૦ મિ.)
લુક ૨:૪૧, ૪૨—ઈસુએ પોતાના માતાપિતા સાથે વાર્ષિક પાસ્ખાનો તહેવાર ઊજવ્યો (“ઈસુના માતાપિતા દર વર્ષે યરૂશાલેમ જતાં હતાં” લુક ૨:૪૧ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૨:૪૬, ૪૭—ઈસુએ ધર્મગુરુઓની વાત ધ્યાનથી સાંભળી અને તેઓને સવાલો પૂછ્યા (“તેઓને સવાલો પૂછતો હતો,” “તેઓની નવાઈનો પાર ન રહ્યો” લુક ૨:૪૬, ૪૭ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૨:૫૧, ૫૨—ઈસુ પોતાનાં માતાપિતાને ‘આધીન રહ્યા’ અને તેમના પર ઈશ્વર તથા માણસોની કૃપા વધતી ગઈ (“તેઓને આધીન રહ્યો” લુક ૨:૫૧ અભ્યાસ માહિતી, nwtsty)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
લુક ૨:૧૪—આ કલમનો શો અર્થ થાય? (“પૃથ્વી પર ઈશ્વરની કૃપા પામેલા લોકોને શાંતિ થાઓ,” “ઈશ્વરની કૃપા પામેલા લોકો” લુક ૨:૧૪ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૩:૨૩—યુસફના પિતા કોણ હતા? (wp૧૬.૩-E ૯ ¶૧-૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૨:૧-૨૦
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે, તમે સારી રીતે એને હાથ ધરો છો.
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ટોક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૪ ૨/૧૫ ૨૬-૨૭—વિષય: મસીહની ‘રાહ જોવા’ માટે પ્રથમ સદીના યહુદીઓ પાસે શું આધાર હતો?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૧
“માતાપિતાઓ, યહોવાની ભક્તિમાં બાળકોને સફળ થવા જરૂરી મદદ આપો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: તેઓએ એકેએક તક ઝડપી લીધી.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૧
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૫ અને પ્રાર્થના