નવેમ્બર ૨૦-૨૬
અયૂબ ૧૮-૧૯
ગીત ૩૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ભાઈ-બહેનોનો સાથ કદી છોડશો નહિ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
અયૂ ૧૯:૧, ૨—“મિત્રોના” કડવા શબ્દો સાંભળીને અયૂબે જે કહ્યું, એમાંથી આપણે શું શીખી શકીએ? (w૯૪-E ૧૦/૧ ૩૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) અયૂ ૧૮:૧-૨૧ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૨)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો અને પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૩)
ટૉક: (૫ મિ.) w૨૦.૧૦ ૧૭ ¶૧૦-૧૧—વિષય: બાઇબલ વિદ્યાર્થીઓને મંડળનાં ભાઈ-બહેનો સાથે દોસ્તી કરવા મદદ કરીએ. (th અભ્યાસ ૨૦)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૩
યહોવાના દોસ્ત બનો—બીજાઓને મદદ કરો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી શક્ય હોય તો અમુક બાળકોને પૂછો: બાળકો કઈ રીતે બીજાઓને મદદ કરી શકે?
તમે કઈ રીતે બીજાઓને મદદ કરવા ચાહો છો?
“બેથેલનાં ભાઈ-બહેનોને દિલાસો આપવા એક ગોઠવણ”: (૧૦ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) bt પ્રક. ૨ ¶૮-૧૫
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૧ અને પ્રાર્થના