ઇંડોનેશિયામાં આપણી બહેનો ભગવાનનું સાંભળો પુસ્તિકાનો ઉપયોગ કરી રહી છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા ફેબ્રુઆરી ૨૦૧૬

રજૂઆતની એક રીત

T-34 પત્રિકા અને ભગવાનનું સાંભળો પુસ્તિકા આપવાની અમુક રીતો. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

નહેમ્યા સાચી ભક્તિ ચાહતા હતા

યરૂશાલેમના કોટને ફરી બાંધવાના અને સાચી ભક્તિને આગળ વધારવાના તેમના પ્રયત્નોની કલ્પના કરો. (નહેમ્યા ૧–૪)

બાઇબલમાં રહેલો ખજાનો

નહેમ્યા સારા આગેવાન હતા

સાચી ભક્તિમાં આનંદ કરવા તેમણે ઈસ્રાએલીઓને મદદ કરી. ચિત્રનો ઉપયોગ કરીને ઈ.સ. પૂર્વે ૪૫૫ના તીશરી મહિનામાં યરૂશાલેમમાં બનેલા બનાવોની કલ્પના કરો. (નહેમ્યા ૮:૧-૧૮)

બાઇબલમાં રહેલો ખજાનો

વિશ્વાસુ સેવકો ભક્તિને લગતી ગોઠવણને ટેકો આપે છે

નહેમ્યાના સમયમાં યહોવાના લોકોએ અલગ અલગ રીતે સાચી ભક્તિને ટેકો આપ્યો. (નહેમ્યા ૯–૧૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સૌથી ઉત્તમ જીવન

યહોવાના સંગઠનમાં યુવાનો માટે સંતોષભર્યા જીવનનો આનંદ માણવાની ઘણી તકો રહેલી છે. વીડિયોની ચર્ચા માટે સવાલોનો ઉપયોગ કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

નહેમ્યા પાસેથી શીખવા જેવું

નહેમ્યા ઉત્સાહથી સાચી ભક્તિનું રક્ષણ કરે છે એની કલ્પના કરો (નહેમ્યા ૧૨–૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સ્મરણપ્રસંગમાં આવવા દરેકને આમંત્રણ આપો

૨૦૧૬ની સ્મરણપ્રસંગની પત્રિકા આપવાની એક રીત. કોઈ રસ બતાવે તો, આપેલાં પગલાં પ્રમાણે કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

એસ્તેર ઈશ્વરના લોકો વતી બોલ્યાં

ઈશ્વરના લોકો વતી બોલવા તેમણે બતાવેલી હિંમતની કલ્પના કરો. (એસ્તેર ૧–૫)