સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | નહેમ્યા ૯–૧૧

વિશ્વાસુ સેવકો ભક્તિને લગતી ગોઠવણને ટેકો આપે છે

વિશ્વાસુ સેવકો ભક્તિને લગતી ગોઠવણને ટેકો આપે છે

ઈશ્વરના લોકોએ અલગ અલગ રીતે સાચી ભક્તિને ટેકો આપ્યો

૧૦:૨૮-૩૦, ૩૨-૩૯; ૧૧:૧, ૨

  • લોકોએ માંડવાપર્વની તૈયારી કરી અને સાચી રીતે એની ઉજવણી કરી

  • ઈશ્વરના નિયમો સાંભળવા લોકો દરરોજ ભેગા મળતા, જેનાથી તેઓને ખુશી મળી

  • લોકોએ પોતાનાં પાપ કબૂલ કર્યાં, પ્રાર્થના કરી અને યહોવા પાસે આશીર્વાદો માંગ્યા

  • ભક્તિને લગતી ગોઠવણોને ટેકો આપતા રહેવા લોકો રાજી થયા

ભક્તિને લગતી ગોઠવણોને ટેકો આપવામાં આનો સમાવેશ થતો:

  • યહોવાને ભજતી વ્યક્તિ સાથે જ લગ્ન કરવા

  • દાનો આપવાં

  • સાબ્બાથ પાળવો

  • વેદી માટે લાકડાં આપવાં

  • કાપણીનું પ્રથમફળ અને પ્રાણીઓનાં પ્રથમજનિત યહોવાને આપવાં