ફેબ્રુઆરી ૮-૧૪
નહેમ્યા ૫–૮
ગીત ૪૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“નહેમ્યા સારા આગેવાન હતા”: (૧૦ મિ.)
નહે ૫:૧-૭—નહેમ્યાએ લોકોનું સાંભળ્યું અને પગલાં ભર્યાં (w૦૬ ૨/૧ ૧૫ ¶૨)
નહે ૫:૧૪-૧૯—નહેમ્યાએ નમ્રતાથી, સમજી-વિચારીને અને કોઈ પણ સ્વાર્થ વગર કામ કર્યું (w૦૬ ૨/૧ ૧૬ ¶૩)
નહે ૮:૮-૧૨—લોકોને પરમેશ્વરનાં વચનો શીખવવામાં નહેમ્યાએ ભાગ લીધો (w૦૬ ૨/૧ ૧૭ ¶૪)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
નહે ૬:૫—સાન્બાલ્લાટે નહેમ્યાને “ખુલ્લો પત્ર” કેમ મોકલ્યો? (w૦૬ ૨/૧ ૧૫ ¶૩)
નહે ૬:૧૦-૧૩—નહેમ્યાએ કેમ શમાયાહની સલાહ માની નહિ? (w૦૭ ૭/૧ ૩૦ ¶૧૫)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: નહે ૬:૧૪–૭:૭ક (૪ મિ. કે એનાથી ઓછું)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? પત્રિકા કઈ રીતે આપી શકાય એ બતાવો. ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? પત્રિકામાં કોઈએ રસ બતાવ્યો હોય તો, તેની ફરી મુલાકાત કઈ રીતે કરવી એ બતાવો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) બાઇબલ અભ્યાસ કઈ રીતે કરવો એ બતાવો. (bh ૨૮-૨૯ ¶૪-૫)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૧
શું તમે ‘અધ્યક્ષ બનવાની ઇચ્છા’ રાખો છો?: (૧૫ મિ.) સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૪ ચોકીબુરજ પાન ૩-૬ની માહિતીને આધારે વડીલ ટૉક આપશે. JW પ્રસારણ પર ડિસેમ્બર ૨૦૧૫માં આવેલો આ વીડિયો બતાવો: ભાઈઓ, સારાં કામ કરવાં મહેનત કરો. સમજાવો કે ભાઈઓએ શા માટે મંડળમાં વધુ કરવું જોઈએ અને કઈ રીતે એમ કરી શકે. સેવકાઈ ચાકર અને વડીલ માટેની લાયકાતો કેળવવા ભાઈઓને ઉત્તેજન આપો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૧૬ (૩૦ મિ.)
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫ અને પ્રાર્થના