બાઇબલમાં રહેલો ખજાનો
ધીરજથી યહોવાની રાહ જોઈએ
દાઉદે ચાહ્યું હોત તો પોતાની મુશ્કેલીનો અંત લાવી શક્યા હોત (૧શ ૨૪:૩-૫)
દાઉદે પોતાના સંજોગોને યહોવાની નજરે જોયા અને પોતાના પર કાબૂ રાખ્યો (૧શ ૨૪:૬, ૭)
દાઉદને ભરોસો હતો કે યહોવા બધું થાળે પાડશે (૧શ ૨૪:૧૨, ૧૫; w૦૪ ૪/૧ ૧૬ ¶૮)
દાઉદની જેમ આપણા જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે બાઇબલ સિદ્ધાંત વિરુદ્ધ ન જઈએ. પણ ધીરજથી યહોવાની રાહ જોઈએ.—યાકૂ ૧:૪; w૦૪ ૬/૧ ૨૨-૨૩.